આ વર્ષે કેરીનો સ્વાદ માણવો મુશ્કેલ, આંબાના બગીચાને નડયો ઋતુઓનો માર, આટલા ટાકા ફ્લાવરિંગ ખરી ગયુ
સૌરાષ્ટ્રમાં કેરીના બગીચા જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં આવેલા છે. કેરીની સારી ઉપજ હતી. પરંતુ ચાલુ વર્ષે હવામાનમાં સતત બદલાવ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. શરૂઆતના ફૂલો સારા હતા. પરંતુ…