સુવિચાર: જીવન ને સાર્થક કરવું હોય તો સમય ને સાચવો, સમય ની કિંમત કરો અને આળસ ને દૂર કરો.
સુવિચાર:- નમસ્કાર મિત્રો, આજે અમે આપના માટે સ્વામી વિવેકાનંદના સુવિચાર લઈને આવ્યા છીએ. આજના સુવિચારો:- 1) જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી ભગવાન પણ તમારા પર વિશ્વાસ…