About Our Site And Us

નમસ્કાર મિત્રો,

www.sarkarisahayyojana.com આ બ્લોગ એ સરકારી વેબસાઈટ નથી. આ વેબસાઈટ બનાવનાર અને લેખક જય આરદેશણા અને વેબસાઈટ ના સહ લેખક રિધમ વિરાણી, દ્વારા ચલાવવામાં આવે છે. આ બ્લોગ શરું કરવાનો ઉદેશ્ય લોકોના જીવન માં ઉપયોગી થાય તેવી માહિતી આપી શકીયે તેઓ છે. આ બ્લોગ પર તમને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ યોજનાઓની માહિતી, દેશ અને દુનિયાના સમાચાર, વિવિધ પ્રકારની ઉપયોગી માહિતીઓ, સ્વાસ્થ્ય લક્ષી માહિતીઓ, રોજગાર લક્ષી માહિતીઓ, ફાયનાન્સ ને લગતી માહિતીઓ, અને દરરોજ ના ભાવ બજાર મળી રહશે.

આ બ્લોગની શરૂઆત 10/12/2021 ના રોજ કરવામાં આવી હતી. અમે દરેક લેખ સાથે કંઈક શીખવાનો પ્રયાસ પણ કરી રહ્યા છીએ. અમે તેની ગુણવત્તામાં પણ સુધારો કરવાનું ચાલુ રાખીએ છીએ. અમે તમને માર્ગદર્શન આપવા તૈયાર છીએ, જો તમારી પાસે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ અમારો સંપર્ક કરો અમે અવશ્ય તમારા પ્રશ્ન નો ઉત્તર આપીશું.