Airtel ના 36 કરોડથી પણ વધારે યૂઝર્સને જલદી જ લાગી શકે છે મોટો ઝટકો. હકીકતમાં વાત એવી છે કે કંપનીએ પોતાના ટેરિફ પ્લાન્સમાં વધારાની તૈયારીઓ કરી રહી છે.
Airtel કંપનીના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે થોડાજ સમય પહેલા જાહેરાત કરી હતી કે કંપની આવનારા થોડાકજ મહિનામાં પોતાના રિચાર્જ પ્લાન્સની કિંમતમાં વધારો કરી શકે છે.
નોંધવા પાત્ર બાબત એ છે કે Airtel કમ્પનીએ પોતાના ઘણા સર્કલમાં 99 રૂપિયાના તેમના સૌથી સસ્તા પ્લાનને બંધ કરવા મંડ્યા છે. અને 99 રૂપિયાના પ્લાન ની કિંમતને લગભગ 57 ટકા જેટલો વધારો કરીને 155 રૂપિયા જેટલી કરી દીધી છે.
મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં ભારતી મિત્તલે કર્યો મોટો ખુલાસો
અત્યારે ચાલી રહેલા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસની પ્રેસ મિટિંગમાં વાતચીત દરમિયાન ભારતી મિત્તલે પીટીઆઈને જણાવ્યું કે કંપની એ પોતાના કારોબારમાં ખુબ ઓછું રિટર્ન જોઈ રહી છે. આથી નફાને વધારવા માટે થઈને Airtel 2023ના મધ્ય સુધીમાં પોતાના રિચાર્જ પ્લાન્સમાં વધારો કરી શકે છે.
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ.
જયારે રિપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યું કે લોકો પર વધેલી કિંમતના પ્રભાવ વિશે ત્યારે ભારતી મિત્તલે કહ્યુ કે ટેરિફમાં વધારો અન્ય વસ્તુની તુલનાએ ખુબજ ઓછો હશે.
Airtel એ સસ્તા પ્લાનની કિંમતમાં 57 ટકા જેટલો વધારો કર્યો
2022 ડિસેમ્બરમાં, Airtel એ ઓડિશા અને હરિયાણામાં તેમના સૌથી ઓછા એવા 99 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પ્લાનને હટાવી દીધો છે જે 2.5 પૈસા/સેકન્ડના દરે 200MB ડેટા અને કૉલ્સ ઓફર કરતો હતો. તેના બદલે,
હવે Airtel એ 24 દિવસની માન્યતા સાથેનો અમર્યાદિત લોકલ, STD અને રોમિંગ મિનિટ્સ, 1GB ડેટા અને 300 SMS ઓફર કરતા નવા એવા સૌથી ઓછા રિચાર્જ પ્લાન. 155 રૂપિયામાં શરૂ કર્યું. જે જાન્યુઆરી 2023 માં, આ પ્લાનને આંધ્ર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપૂર્વ, કર્ણાટક અને યુપી-પશ્ચિમ સહિત વધુ આઠ રાજ્યોમાં શરુ કર્યો છે.
જો તમારે 5 લાખ સુધીની લોન મેળવવી હોઈ એ પણ ઘરે બેઠા કોઈ પણ કાગળિયા કે બેન્કના ધક્કા ખાધા વિના તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને મેળવો લોન ની સંપૂર્ણ માહિતી.