You are currently viewing અંબાલાલ પટેલની નવી આગાહી સાંભળીને તમે ધ્રુજી ઉઠસો, હવે શરૂ થશે અસલી માવઠું

અંબાલાલ પટેલની નવી આગાહી સાંભળીને તમે ધ્રુજી ઉઠસો, હવે શરૂ થશે અસલી માવઠું

Ambalal Patel New Forecast:- 2023માં તો માવઠાએ લોહી પીધું છે. મારા બેટા એક પછી એક માવઠું ચાલુજ રહે છે. આ બધાની વચ્ચે ફરીથી એકવાર અંબાલાલ કાકાએ રાજ્યમાં માવઠાને લઈને ઘાતક આાગહી કરી દીધી છે. રાજ્યમાં હજુ પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પાડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે કે એપ્રિલ અને મે મહિના દરમિયાન પણ રાજ્યમાં વરસાદ થવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે.

ઉનાળો તો હવે ભૂલી જજો, અંબાલાલ પટેલે ફરી એકવાર છોતરા કાઢી નાખે તેવી આગાહી કરી જાણો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને

http://bit.ly/3KLdKMy




અંબાલાલ પટેલે જણાવ્યું કે તારીક 10 થી લઈને 16 વચ્ચે ફરીથી વરસાદ પાડવાની શક્યતાઓ રહેલી છે. અખાત્રીજના  દિવસે પણ માવઠુ પડી શકે છે. 2થી લઈને 8 મે દરમિયાન પણ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં માવઠુ પડે તેવી શક્યતાઓ રહેલી છે. મે મહિના દરમિયાન પ્રિમોનસુન એક્ટિવીટી રહી શકે છે, અને જુન મહિનાની શરૂઆતમાં ભારે પવન સાથે વરસાદ પણ પડી શકે છે. તેઓએ જણવ્યું કે 17 જૂનથી રાજ્યભરમાં સારો એવો વરસાદ પડી શકે છે.




અંબાલાલ કાકા એ આમ જોઈએ તો તો છેક જૂન મહિના સુધી માવઠું પડવાની આગાહી વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે આ વર્ષે ચોમાસુ અમુક અંશે નબળું રહે તેવી શક્યતાઓ રહેલી છે. ચાલુ વર્ષ દરમિયાન 94 થી લઈને 95 ટકા સુધી જ વરસાદ પડવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, આથી ખેડૂતોને ખુબજ વધારે મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે.

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply