Ambalal Patel And Paresh goswami most scary prediction for heavy rainfall:– ગુજરાતમાં અત્યારે મેઘરાજાની સવારીએ સ્પીડ માં ઘટાડો કર્યો છે. હાલ માં વરસાદ પોતે આરામના મૂડમાં હોય તેવી લાગી રહ્યું છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજ રોજ બપોરે ફરી એક વારા સાંબેલાધાર વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરી છે. તો બીજી બાજુ રાજ્યના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને જીવાભાઈ અંબાલાલ પટેલે પણ ભુક્કા કાઢી નાખે તેવા વરસાદ ની આગાહીઓ કરી છે.
તેઓએ જણાવ્યું કે આ વખતે અરબી સમુદ્રમાં લો પ્રેશર થવાને લીધે ભારે થી અતિભારે વરસાદ નો રાઉન્ડ તારીખ 7 થી 8 દરમિયાન આવી શકે છે.
આ તારીખો દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. તેઓના જણાવ્યા અનુસાર વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, અમરેલીમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંતના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
અમદાવાદના હવામાનની વાત કરીએ તો, અમદાવાદમાં પણ સાત અને આઠ તારીખે ભારે વરસાદ થવાની શક્યતા છે.હવામાન વિભાગની આગાહી પરથી રાજ્યમાં શુક્ર અને શનિવારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.