You are currently viewing અંબાલાલ પટેલની આગાહી ઉનાળો આવશે જ નહીં આગામી ત્રણ મહિના ખુબ જ ભારે

અંબાલાલ પટેલની આગાહી ઉનાળો આવશે જ નહીં આગામી ત્રણ મહિના ખુબ જ ભારે

Ambalal Patel Big Forecast : ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમીની ઋતુ દરમિયાન ચોમાસાની ઋતુ હોય તેવો માહોલ બની ગયો છે. આવી સ્થિતિમાં ગુજરાત રાજ્યના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ એ એક ખુબજ મોટી આગાહીકરી છે.




આ વર્ષ ખુબજ ભારે ગણવામાં આવી રહ્યું છે, અને અંબાલાલ પટેલે ખેડૂતો માટે માઠા સમાચાર આપતા જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખુબજ નબળું આવતા અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરો માં ભેજના લીધે હવા છે એનું સર્ક્યુલેટ થતા રાજ્યના અમુક ભાગોમાં વરસાદ રહી શકે છે.

ગુજરાત રાજ્યમાં 12 મી માર્ચ પછી થી હવામાનમાં પલટો આવતા 14, 15 16 અને 17 માં ફરીથી વરસાદની શક્યતાઓ રહેલી છે, અને જયારે 24 થી લઈને 25 માર્ચમાં પણ દરિયાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને હવામાનમાં પણ પલટો આવી શકે છે. માર્ચમાં મહિના માં ગરમી પણ વધારે પડી શકે છે.




અમુક વિસ્તારોમાં ગાજ વીજ સાથે કરા પણ પડવાની પણ શક્યતાઓ રહેલી છે. એપ્રિલ થી લઈને મેં મહિનામાં પણ પ્રિમોન્સૂન વરસાદ આવવાની શક્યતાઓ રહેલી છે.

વરસાદને કારણે કેરીના પાકને પણ ખાસું એવું નુકશાન થઈ શકે તેની શક્યતાઓ રહેલી છે. મસાલા, ઘઉં, રાયડો, ઇસબગુલ અને, શાકભાજીને પણ ખાસું એવું નુક્શાન થાય તેવું લાગી રહ્યું છે. ગરમી વધુ પડવાને લેધે એરંડાના પાકમાં પણ ફૂલકિયો આવતા દાણા ઓછા બનશે.

આવીજ અવનવી ઉપયોગી માહિતી મેળવવા માટે નીચે આપેલ વોટસએપ બટન પર ક્લિક કરો અને મેળવો દરરોજ મોબાઈલ પર માહિતી 

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




> http://bit.ly/3IylQqL

મિત્રો સાથે શેર કરો

Leave a Reply