You are currently viewing અંબાલાલ પટેલે અખાત્રીજના પવન પરથી કરી ભયંકર આગાહી આ વર્ષે ચોમાસુ કેવું રહશે જાણો અહીં ક્લિક કરીને

અંબાલાલ પટેલે અખાત્રીજના પવન પરથી કરી ભયંકર આગાહી આ વર્ષે ચોમાસુ કેવું રહશે જાણો અહીં ક્લિક કરીને

Gujarat monsoon prediction:- આપણા અંબાલાલ પટેલે હોળીના પવન પરથી આ વર્ષના ચોમાસાનું અનુમાન લગાવ્યુંતું. અને ત્યારબાદ હવે ફરી એકવાર કાકા એ અખાત્રીજના પવન પરથી આ વર્ષે ચોમાસુ કેવું રહશે તેનું અનુમાન લગાવ્યું છે. અહીં જણાવી દઈએ કે અખાત્રીજના રોજ પરોઢીએ પવનની દિશા મુખ્યત્વે જોવામાં આવતી હોય છે. આ પછી વર્ષનું ચોમાસુ કેવું રહશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે.




અંબાલાલ કાકા એ જણાવ્યું કે આ વર્ષે અખાત્રીજનો પવન એ આપણા રાજ્યના પાટનગર એટલે કે ગાંધીનગર ખાતે થી જોવામાં આવ્યો હતો. અખાત્રીજના રોજ પરોઢનો પવન એ નૈઋત્ય પશ્ચિમ અને થોડોક ઉતર તરફનો જોવા મળ્યો હતો. ઉતર ગુજરાતમાં વિસ્તારોમાં નૈઋત્યના સમાચાર મળ્યા છે. આના પરથી અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહશે. પરંતુ સમય કરતા વહેલું અને સાથે સાથે આંધી અને વંટોળ વાવાઝોડા લાવી શકે છે.




તેઓએ જણાવ્યું કે આ વખતે દક્ષિણ દિશા તરફનો પવન ન હતો જેથી દુષ્કાળ પડવાની કોઈ પણ સંભાવના જણાતી નથી જેથી આ વર્ષનું ચોમાસુ સમધારણ રહશે.

આ સમાચાર થી ખેડૂતોને ખુબજ રાહત મળી છે. અમે પણ ભગવાન ને પ્રાર્થના કરીએ કે આ વર્ષનું ચોમાસુ સારું રહે અને કૃષિ પાકોને સારો એવો ફાયદો થાય અને ઉત્પાદન પણ સારુ થાય.

આવીજ હવામાનને લગતી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply