You are currently viewing અંબાલાલ પટેલ કરી 7 ઘાતક આગાહી, દીકરાઓ હજી તો આ ટ્રેલર જ હતું પીચર તો બાકી છે.

અંબાલાલ પટેલ કરી 7 ઘાતક આગાહી, દીકરાઓ હજી તો આ ટ્રેલર જ હતું પીચર તો બાકી છે.

Ambalal Patel Made 7 Deadly Predictions :- હાલ ના સમયમાં હવામાન એવું ગોથે ચડી ગયું છે કે વાત પુછોમાં ભાઈ, હવે તો બધું વિદેશ જેવું કામ કાજ થઇ ગયું છે કઈ ખબર જ નથી પડતી કે ક્યારે વરસાદ આવશે અને ક્યારે ગરમી, અને ક્યારે ઠંડી. ગુજરાત રાજ્યમાં અમુક જગ્યાઓ પર ફૂલ ઉનાળો ઘમ ઘમી રહ્યો છે, તો અમુક વિસ્તારોમાં તો મેઘો દે ભીખા દે… કરી રહ્યો છે. અને અમુક અમુક વિસ્તારો માં તો કાશમીર ને પણ શરમ આવે કે મારે ત્યાં એટલી હિમવર્ષા નથી પડતી એટલી આ ગુજરાત માં પડે છે.




આ બધું ઓછું હતું તી વળી આપણા અંબાલાલ કાકા એ તો બૉમ્બ ફોડી દીધો. એનીએ કીધું કે મારા દીકરાઓ હજી તો આ ટ્રેલર જ હતું પીચર તો બાકી છે. તેઓએ 7 મોટી આગાહી ઠોકી દીધી. “અત્યાર સુધી બોવ મજા કરી દીકરાઓ હવે વાતાવરણ તમારી સાથે મજા કરશે.” (બોવ પ્રદુષણ ફેલાવ્યું, અને જંગલોનો નાશ કરીને સિમેન્ટ ના જંગલો બનવ્યા) 




  • આંબલાલ કાકાએ જણાવ્યું કે માવઠું 23થી 25 માર્ચ સુધી લેશે 3 દિવસનો ઈન્ટરવલ
  • માર્ચ મહિનો પૂરો થશે ત્યાં સુધીમાં ફરી એક સિસ્ટમ બંધાઈ જશે.
  • એપ્રિલ મહિનામાં 2 થી લઈને 8 તારીખ સુધી વાતાવરણ માં ખુબજ મોટો પલટો આવી જશે.
  • હવામાનમાં અખાત્રીજ ના દિવસે ભારે પલટો આવી શકે છે.
  • 8મી મેના રોજ થી આંધી અને વંટોળ તેનો પ્રકોપ બતાવશે. જેના થી ચારે દિશામાં હાહા કાર મચી જશે.
  • 26 એપ્રિલ પછી રાજ્યના અમુક વિસ્તારોમાં પારો 45 ડિગ્રીને પણ પાર પોહચી જશે.
  • બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં તો 26 એપ્રિલ પછી કાળઝાળ ગરમી પાડવા માંડશે.

અમારી બધાજ લોકોને નમ્ર વિનતી છે કે આ મેસેજ ને તમારી આગળ રહેલા બધાજ વોસ્ટએપ ગ્રુપ માં શેર કરો જેથી બધાજ લોકો ને આ આગાહીની માહિતી મળી શકે.

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




> http://bit.ly/3IylQqL

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply