You are currently viewing અંબાલાલ પટેલે કરી ચોંકાવનારી આગાહી આ વર્ષે આટલો પડશે વરસાદ જલ્દીથી જોઈલો અહીં ક્લિક કરીને

અંબાલાલ પટેલે કરી ચોંકાવનારી આગાહી આ વર્ષે આટલો પડશે વરસાદ જલ્દીથી જોઈલો અહીં ક્લિક કરીને

ગુજરાતમાં ચોમાસુ ગોથે ચડી ગયું છે. અહીં અમે તમને જણાવી દઈએ કે છેલ્લા 6 વર્ષમાંથી 3 વર્ષેમાં તો 100 ટકાથી પણ વધુ વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન ખેડૂતો અને સામાન્ય જનતાના મનમાં એકજ સવાલ ઉદ્દભવી રહ્યો છે કે, આ વર્ષે શું સ્થિતિ રહેશે?




અંબાલાલ પટેલે જણાવ્યું કે ચોમાસું વહેલું બેસે કે મોડું, તેના કરતાં વરસાદ કેટલો થાય, તે ખુબજ મહત્વનું હોઈ છે. છેલ્લા 6 વર્ષમાં ચોમાસાનું આગમન કઈ તારીખે થયું અને કેટલા ટકા વરસાદ પડ્યો તેની વિગતો જણાવતા કહ્યું કે છેલ્લા 6 વર્ષના સમયગાળા દરમિયાન રાજ્યમાં ચોમાસુ એ તારીખ 9થી લઈને તારીખ 25 જૂનની વચ્ચેના સમય ગાળા દર્મીયાનજ શરુ થયું છે. વર્ષ 2017માં તારીખ12 જૂનના રોજ વિધિવત ચોમાસુ બેસી ગયું હતું. અને ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 112.18 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે 2018માં 23 જૂને ચોમાસું બેઠું અને ગુજરાતમાં સરેરાશ 76.73 ટકા વરસાદ નોંધાયો હતો. તો વર્ષ 2019માં 25 જૂને ચોમાસું બેસી ગયું હતું અને ગુજરાતમાં સરેરાશ 146.17 ટકા વરસાદ નોંધાયો હતો.




2020માં 14 જૂને ચોમાસું બેસી ગયું હતું અને સરેરાશ 136.85 ટકા વરસાદ નોંધાયો હતો. 2021માં 09 જૂને ચોમાસું બેસી ગયું હતું અને સરેરાશ 94.48 ટકા વરસાદ નોંધાયો હતો. તેમજ 2022માં 13 જૂને ચોમાસું બેસી ગયું હતું અને સરેરાશ 122.09 ટકા વરસાદ નોંધાયો હતો. ક્યારેક એવું પણ બન્યું છે કે, ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવા છતાં વરસાદ ઓછો થયો હોય અને કેટલા વર્ષ એવા પણ છે જ્યારે ચોમાસું સમય કરતાં મોડું આવ્યું હોય તેમ છતાં વરસાદ સારો થયો હોય. આ તરફ ચાલુ વર્ષે 25મી જૂને ચોમાસું બેઠું છે. હવે આ વર્ષે ચોમાસાની સ્થિતિ શું હશે તે સમય બતાવી શકે છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply