You are currently viewing આંબલાલ પટેલે કરી ભયકંર આગાહી, જૂન સુધી ભુક્કા બોલાવશે માવઠું

આંબલાલ પટેલે કરી ભયકંર આગાહી, જૂન સુધી ભુક્કા બોલાવશે માવઠું

Ambalal Patel New Forecast:- આ માવઠાંનું તો જનોત પનોત નીકળે મારુ બેટુ જવાનું નામજ નથી લેવતુ. આપણા સૌના લોક લાડીલા એવા આંબલાલ કાકા એ ફરીથી એક આગાહી જીકી દીધી છે, કે હવે માવઠું છેક જૂન મહિના સુધી ધબધબાટી બોલાવશે. વીજળીના કડાકા અને ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કરા પડવાની સંભાવનાઓ રહેલી છે. આની સાથે સાથે કાકા એ એમ પણ કહ્યું કે વરસાદ તો પડશેજ પણ સાથે સાથે ચામડી દજાળી દે તેવો આકરો તાપ પણ પડશે.




આંબલાલ કાકાએ જણાવ્યું કે 22 એપ્રિલ, અખાત્રીજના દિવસે પણ અમુક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. આની સાથેજ તેઓએ જણાવતા કહ્યું કે એપ્રિલ બાદ મે મહિનામાં પણ આંધી અને વંટોળ આવાની શક્યતાઓ રહેલી છે. એપ્રિલના બીજા અઠવાડિયા પછી ચામડી દજાળી દે તેવી ગરમી પડી શકે છે.

આ બધુ થતું હોવા છતાં પણ વધુ ગરમીને લીધે આ વર્ષના ચોમાસા પર કોઈ પણ માઠી અસર જોવા નહિ મળે. આ વર્ષે ચોમાસું શરૂ થતાની સાથેજ બંગાળની ખાડીમાં પણ વંટોળ રહેવાની શક્યતાઓ રહેલી છે.




આ વર્ષના ચોમાસા વિશે મોટી આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે, 17મી જૂન પછી પણ આંધી અને વંટોળ સાથે વરસાદ પાડવાની શક્યતાઓ રહેલી છે.

આ માહિતીને તમારી આગળ રહેલા તમામ વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી….

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply