You are currently viewing હવે તો ગુજરાતીઓ મર્યાજ, આંબાલાલ પટેલે કરી વધુ એક આગાહી કરી, આ વખતે તો ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ પડશે

હવે તો ગુજરાતીઓ મર્યાજ, આંબાલાલ પટેલે કરી વધુ એક આગાહી કરી, આ વખતે તો ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ પડશે

Ambalal Patel New Forecast:- આ હવામાન વાળાએ તો હવે પતરું લીધી હો ભાઈ, એક પછી એક આગાહી કર્યાજ કરે છે. આજે ફરી એક આગાહી કરતા જણવ્યું કે રાજ્યમાં હજી આવનારા બે દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે ડગરાં કાઢે એવો વરસાદ પડી શકે છે. આ સાથેજ હવામાન વિભાગે જણાવ્યું કે 2 દિવસ પછી ગુજરાતના માથા પરથી આ માવઠાંનું ઘોર સંકટ ટળી જશે. અને ચારેક દીવામાં તો ગરમીનો પારો પણ આસમાને પોહચી જશે. 
ગુજરાતમાં આવનારા બે દિવસ એટલે કે 24 અને 25 તારીખ દરમિયાન અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ પડી શકે છે જેમાં કચ્છ, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર,  બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ડાંગ, વલસાડ અને સૌરાષ્ટ્ર ના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે.

આંબાલાલ પટેલ(કાકા) ની આગાહી:-

આપણા આંબલાલ કાકાએ આગાહી કરતા જણાવ્યું કે દીકરાઓ મેં તમને પહેલાજ કહ્યુતું કે જો તમે હખણીના નહિ બેસો તો હવામાન પણ હખણીનું નહિ બેસે (તમારે પ્રદુષણજ ફેલાવ્યા કરવું છે તો પછી આવું તો થવાનુંજ છે) આપણે બધાજ જોઈ રહ્યા છીએ કે થોડાક સમયથી ચારે કોર ભૂકંપ ના આંચકાઓ આવી રહ્યા છે, અને કમોસમી વરસાદ પડી રહ્યો છે આ બધાજ ભગવાન ના સંકેત છે કે હવે પ્રદુષણ ફેલાવવાનું બંધ કરો નહિ તર ખુબજ મોટું પરિણામ ભોગવવું પડશે.
આજે ખેડૂતો ને ખેતી કરવા દેવામાં નથી આવતી અને તેના ખેતરોને છીનવીને મોટી મોટી ફેક્ટરીઓ અને બિલ્ડીંગો બનાવવામાં આવે છે. જેટલું વધુ આવું કરવામાં આવશે એટલુંજ વધુ નુકશાન ભોગવવું પડશે.

આંબાલાલ કાકાએ આગાહી કરતા જણાવ્યું કે 24 થી 25 માર્ચ દરમિયાન દરિયામાં ખુબજ ઊંચા મોજા ઉછળશે. અને સાથે સાથે ભારે પવન પણ ફૂંકાશે અને ગુજરાત ના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. અને આ સિવાય એપ્રિલ મહિના માં પણ 3 થી 8 તારીખ વચ્ચે હવામાન માં પલટો આવી શકે છે આમ એપ્રિલ મહિના માં પણ અનેક વાર માવઠું તેનો કાળો કહેર વરસાવશે.

મારી નમ્ર વિંનતી છે કે આ મેસેજ ને તમારી આગળ રહેલા બધાજ ગ્રુપ માં જરૂરથી શેર કરજો જેથી લોકોને ખ્યાલ આવે કે આપડે કેટલી મોટી ભૂલો કરી છે.

ખાસ નોંધ:- આ લેખ અમે zee24 kalak news channel પરથી લીધો છે જેની સૌ લોકોએ જાણ લેવી

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
> http://bit.ly/3IylQqL

Ambalal Patel New Forecast:-

During the next two days i.e. 24th and 25th in Gujarat, there may be rain with lightning in several areas, in which there are chances of rain in some areas of Kutch, Porbandar, Ahmedabad, Gandhinagar, and Saurashtra.

Prediction of Ambalal Patel (Uncle):-

Our Ambalal uncle predicted and said that sons I told you earlier that if you don’t sit well then the weather won’t sit well either (if you want to spread pollution then this is bound to happen) we all are seeing that for some time earthquake tremors are happening all over the world. are coming, and unseasonal rains are falling, these are all God’s signs that if you don’t stop spreading pollution now, you will have to face huge consequences.
Today, farmers are not allowed to cultivate and their fields are taken away and huge factories and buildings are built.

Ambalal Kaka predicted that there will be very high waves in the sea during March 24 to 25. And at the same time heavy wind will also blow.

My humble request is that please share this message in all the groups ahead of you as necessary so that people realize how big mistakes we are making.

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply