આ વર્ષે એકધારા પડી રહેલા કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ખુબજ નુકશાની વેઠવાનો વારો આવી રહ્યો છે. રાજ્યમાં અત્યારે ગુજરાતના ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
જેના લીધે એવું જણાય રહ્યું છે કે આગામી થોડાક દિવસોમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડી શકે છે. બીજી બાજુ 2023 ના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે કહ્યું કે હાલમાં પ્રિમોન્સુન એક્ટિવિટી શરુ થઇ ગઈ છે..
અંબાલાલ પટેલે કહ્યું કે તારીખ 15 જુન 2023 અને ગુરુવાર ના રોજ થી આ વર્ષનું વિધિવત ચોમાસુ બેસી જશે. તો બીજી બાજુ મેં અને જુન મહિના માં અનેક વાવાઝોડા આવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો:-માવઠું ગયું નથી હો ભાઈ, અંબાલાલ પટેલ ની ફરી એકવાર આવી ગઈ ભયંકર આગાહી, આ તારીખો દરમિયાન માવઠું ભુક્કા કાઢશે
હાલ અતયારે રાજ્યમાં અનેક વિસ્તારો પર ચામડી દજાલી દે તેવી ગરમી પડી રહી છે અને અનેક વિસ્તરોમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.