You are currently viewing અંબાલાલ પટેલ ની આ આગાહીથી ગુજરાત આખું ધ્રુજી ઉઠ્યું, આ તારિખે અત્યાર સુધીનું સૌથી મોટું વાવાઝોડું આવી રહ્યું છે

અંબાલાલ પટેલ ની આ આગાહીથી ગુજરાત આખું ધ્રુજી ઉઠ્યું, આ તારિખે અત્યાર સુધીનું સૌથી મોટું વાવાઝોડું આવી રહ્યું છે

Ambalal Patel Forecast:- હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલ પટેલની ખુબજ ડરામણી અને ગભરામણી હવામાન આગાહી આપડી સામે આવી છે. જયારે મે મહિનામાં ભારે થી અતિ ભારે વાવાઝોડા ની સાથે જ વરસાદ ખાબકવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.




8મે ના દિવસે ગુજરાતમાં મોટી આંધીની શક્યતા દર્શાવતા લોકોમાં ખુબજ ફફડાટ અને ભય પણ જોવા મળી રહ્યો છે.અંબાલાલ પટેલનું કહેવું એવું છે કે બંગાળની ખાડીમાં મોટું ચક્રવાત ઉભું થવાની શક્યતા આવી રહી છે. તેમજ દરિયામાં ભારે થી ભારે પવન ફુંકાવાની શક્યતા પણ છે.તેમજ દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે.

અત્યારે આવો ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ પડે છે તો ચોમાસામાં કેવો પડશે વરસાદ, શું કહ્યું અંબાલાલ પટેલે જાણો અહીં ક્લિક કરીને




માર્ચ મહિનામાં જ જ્યાં ઉનાળાનું આગમન થતું હોય છે ઉનાળો નહીં પણ ચોમાસાની શરુઆત થઈ ગઈ હોય તેવું જ વાતાવરણ રહ્યું હતું, ગુજરાત રાજ્યમાં બધી જગ્યાએ હળવાથી ભારે અને ગાજવીજ સાથે ખુબજ સારો વરસાદ થયો હતો. તેમજ એપ્રિલ મહિનામાં પણ અમુક વિસ્તારોમાં નાના કરા સાથે વરસાદ વરશ્યો છે. ગુજરાત રાજ્યમાં હવે મે મહિનામાં પણ વાતાવરણમાં મોટા પલટાની આગાહી આપડા ગુજરાતના હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત શ્રી આંબાલાલ પટેલ એ જણાવ્યું હતું કે, બંગાળના ઉપસાગરમાં તારીખ 10 થી 18 મે આ બન્ને તારીખ વચ્ચે ખુબ મોટું ચક્રવાત થશે. તો તારીખ 25 મે થી 10 જૂન વચ્ચે આરબ સાગરમાં પણ ચક્રવાત આવશે. તેના કારણે દરિયાના કિનારાના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલેએ  જણાવ્યું હતું કે, આ દરમિયાન સૌરાષ્ટ્ર તેમજ  દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ પડશે  તેવી શક્યતા છે. આ સમયગાળા દરમિયાન કચ્છ જિલ્લામાં પણ ખુબજ સારો વરસાદ પડશે તેવી શક્યતા આવી રહી છે.તેમજ તારીખ 8 જૂને પણ દરીયામાં હલચલ વધશે તેવી શક્યતા છે.




અંબાલાલ પટેલે દ્વારા જણાવ્યું હતું કે, એપ્રિલ મહિના બાદ મે મહિનામાં પણ કમોસમી વરસાદ ખુબજ સારો એવો ખાબકી શકે છે જે ખુબજ ચિંતા જનક છે.અંબાલાલ પટેલે તેની આગાહી પરથી જણાવ્યું છે કે, આજ ની તારીખ થી તારીખ 5 મે સુધી જ  બધા રાજ્યના વિવિધ વિસ્તારોમાં આછો પાતળો વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ આવી રહી  છે. તેમજ મે મહિનામાં વાવાજોડું થવાના અનુમાન સામે આવી રહ્યા છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply