You are currently viewing અંબાલાલ પટેલ ની અતિ ઘાતક આગાહી આ દિવસોમાં થશે અનરાધાર, મુશળધાર, મેઘતાંડવ સાથે ધરતી અને આકાશ ધ્રુજાવી દે તેવા વીજળીના કડાકા ભડાકા જુઓ અહીં ક્લિક કરીને

અંબાલાલ પટેલ ની અતિ ઘાતક આગાહી આ દિવસોમાં થશે અનરાધાર, મુશળધાર, મેઘતાંડવ સાથે ધરતી અને આકાશ ધ્રુજાવી દે તેવા વીજળીના કડાકા ભડાકા જુઓ અહીં ક્લિક કરીને

Ambalal Patel Scary Prediction:- અંબાલાલ પટેલ દ્વારા અનેક વિસ્તારોમાં છૂટોછવાયો ભારે થી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ રજુ કરવામાં આવી છે. આવનારા દિવસોની આગાહી કરીને અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતી અને અંબાલાલ પટેલ દ્વારા અનેક મહત્વની જાણકારી આપી જેમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ સાથે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળી શકે છે..




અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં હળવા કે સામાન્ય વરસાદ સાથે ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં પણ સામાન્ય થી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે અને તેની સાથે સાથે અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. જોકે, ગુજરાતના અનેક વિસ્તારો માટે નજીકના દિવસોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.અમદાવાદ માટે આગાહી કરીને ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, અમદાવાદમાં વરસાદની વધુ સંભાવનાઓ નથી પરંતુ મોટાભાગે હળવો કે સામાન્ય વરસાદ રહી શકે છે.




તાપમાન પણ સામાન્ય રહેવાની શક્યતાઓ વ્યક્ત કરીને તેમાં વધારો નહીં થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.ડૉ. મોહંતી જણાવે છે કે, દક્ષિણ યુપીના મધ્ય ભાગમાં એક સર્ક્યુલેશન છે જેની અસરથી ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત પર અસર કરશે અને તેના કારણે ભારે વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.બાલાલે પણ વરસાદની આગાહી કરી છે.




જેમાં તેમણે જણાવ્યું છે કે, 15 જુલાઈ સુુધી સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા રહેશે, ત્યાર બાદ 15થી 20 જુલાઈમાં મધ્ય ગુજરાત ઉતર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ થશે. તારીખ 18થી 20 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ વધુ મજબુત બની દેશાના ભાગોમાં ભારેથી અતિભારે અનરાધાર વરસાદ આપશે. આ પછી સિસ્ટમ સક્રિય થવાથી 24થી 28 જુલાઈમાં વરસાદનુ જોર વધવાની સંભાવનાઓ છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply