Ambalal Patel Scary Prediction:- અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને રાજ્યની દશા બગાડી નાંખી છે. કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા તથા જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયા છે. અહીં અમે તમને જણાવી દઈએ કે, રેડ એલર્ટ જાહેર કરતા જિલ્લાઓમાં ભારેથી લઈને અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે..
મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરનાં લીધે સમગ્ર રાજ્યમાં ખુબજ સારો વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં હાલ 9 ઈંચ કરતા પણ વધારે વરસાદ પડી ચુક્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં અત્યારે જેટલો વરસાદ પડવો જોઈ એના કરતા 107 ટકા વધુ વરસાદ પડ્યો છે. 1લી જુલાઈનાં રોજ સમગ્ર રાજ્યમાં વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે. ત્યા
ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે ત્યારે આગામી 24 કલાક રાજ્ય માટે ભારેથી અતિભારે બની રહેવાના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહેશે. ત્યારે હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે કચ્છ, જામનગર અને દેવભૂમી દ્વારકા તથા જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરતા અહીં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.