You are currently viewing અંબાલાલ પટેલ ની ઘાતક આગાહી આ વિસ્તારોમાં આભ ફાટશે અને જળપ્રલય આવશે જુઓ અહીં ક્લિક કરીને

અંબાલાલ પટેલ ની ઘાતક આગાહી આ વિસ્તારોમાં આભ ફાટશે અને જળપ્રલય આવશે જુઓ અહીં ક્લિક કરીને

Ambalal Patel Scary Prediction:- આવનારા 5 દિવસમાં ગુજરાતમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ નું કહેવું છે કે વરસાદનું જોર વધી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સિવાય પણ સમગ્ર ગુજરાતમાં ઓછા-વધતા પ્રમાણમાં વરસાદ પડે તેવી શક્યતાઓ અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ આપી છે.




જીવાભાઈ અંબાલાલ પટેલ (Jivabhai Ambalal Patel) દ્વારા આવનારા પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ રહેવાની સંભાવનાઓ છે. આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થશે. ત્રણ દિવસ (9મી જુલાઈ) પછી વરસાદના જોરમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. જોકે, તે પછી પણ ઘણાં ભાગોમાં વરસાદ રહેશે. 7, 8 અને 9 જુલાઈ દરમિયાન સમગ્ર ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવનાઓ છે. આ દરમિયાન ભારેથી અતિભારે અને અતિથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે.




આની સાથે સાથે તેઓએ કહ્યું કે જો વરસાદ વધુ પડશે તો નદીઓમાં ઘોડાપુર આવશે જેને લીધે અનેક વિસ્તારોમાં જળપ્રલય ની પણ સ્થિતિ જોવા મળી શકે છે. જેના લીધે જનજીવન પર ખુબજ માઠી અસર જોવા મળશે.

તારીખ 8મી જુલાઈની આગાહી કરીને ડૉ. મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતભરમાં વરસાદ રહેવાની સંભાવના છે અને કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે અને અતિથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે. ભારે વરસાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં થવાની શક્યતાઓ છે. જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં પણ અતિથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.




તારીખ 9મી જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ દિવસે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું જોર ઘટી શકે છે. 10મી જુલાઈએ સૌરાષ્ટ્ર સિવાયના ભાગોમાં ભારે વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ છે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે.

તારીખ 11મી જુલાઈથી વરસાદમાં ઘટાડો થશે, જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ નહિવત છે, પરંતુ અન્ય ભાગોમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. ડૉ. મોહંતીએ ભારેથી અતિભારે અને અતિથી અતિભારે વરસાદની આગાહી કરીને તેનું કારણ ઓફશોર ટ્રોફ એક્ટિવ હોવાનું જણાવ્યું છે. શિયર ઝોનની પણ અસર રહેશે. અરબી સમુદ્રમાં ઉત્તરપૂર્વના ભાગમાં સર્ક્યુલેશન છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ છે, આ તમામ કારણે અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply