You are currently viewing અંબાલાલ પટેલ ની ડરામણી આગાહી આ તારીખો માં કંઈક મોટું થશે હવે તો ભગવાનના નામ લેવાનું શરુ કરીદો નહીંતર કોઈ નઈ બચે જુઓ શું કરી આગાહી અહીં ક્લિક કરીને

અંબાલાલ પટેલ ની ડરામણી આગાહી આ તારીખો માં કંઈક મોટું થશે હવે તો ભગવાનના નામ લેવાનું શરુ કરીદો નહીંતર કોઈ નઈ બચે જુઓ શું કરી આગાહી અહીં ક્લિક કરીને

Ambalal Patel Scary Prediction:- ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ પુરો થયા બાદ અસહ્ય બફારો વ્યાપી રહ્યો છે. ત્યારે અમદાવાદ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત જીવભાઈ અંબાલાલ પટેલ (Jivabhai Ambalal Patel) દ્વારા ત્રીજા રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે. આ સપ્તાહમાં રાજ્યમાં ભારેથી અતિભારે અનરાધાર વરસાદ પાડવાની આગાહી વ્યક્ત કરી છે.




હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે હવામાન નિષ્ણાત જીવભાઈ અંબાલાલ પટેલ (Jivabhai Ambalal Patel) આજથી જુલાઈના અંત સુધીમાં ગુજરાત સહિત દેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.

શનિવારે ગુજરાતના હવામાન અંગેની માહિતી આપતા અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતુ કે, આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. સોમવાર સુધી છૂટાછવાયો વરસાદ વરસી શકે છે. મોટાભાગે દક્ષિણ ગુજરામાં વરસાદ રહેવાની શક્યતાઓ છે.




આ સાથે તેમણે વધુ એક સિસ્ટમ એક્ટિવેટ થવાની માહિતી આપીને જણાવ્યું છે કે, વરસાદી સિસ્ટમના કારણે 18, 19 અને 20 તારીખે વરસાદ રહેશે. સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ દરમિયાન ભારેથી અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ છે. નોંધનીય છે કે ચોમાસાના બીજા રાઉન્ડ દરમિયાન પણ લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહ્યો હતો.

આવતી કાલ એટલે મંગળવારની આગાહી કરીને ડો. મોહંતીએ જણાવ્યું છે કે, કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે, આ તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. જ્યારે 19મીએ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ દરમિયાન હળવા અને સામાન્ય વરસાદની સાથે ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ છે.




રાજ્યના વાતાવરણ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું છે કે, જુલાઈના અંત સુધીમાં ગુજરાત સહિત દેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અરબ સાગરમાં ભારે ભેજનો ફ્લો આવશે. તેનો ભારે સીધો મારો પશ્ચિમ તરફ થશે. દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી રહેશે. આ ફ્લો જબદસ્ત હશે.

ઉત્તર પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તર બંગાળની ખાડી સુધી એક ટ્રફ રચાશે. જેના કારણે દેશના મધ્ય ભાગમાં પણ ભારે વરસાદ થશે. 17થી 20 જુલાઈમાં ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ખેડા, નડીયાદ, વડોદરામાં ભારે વરસાદની શક્યતા રહેશે. વરસાદી વહન મહેસાણાથી લઈ ચોટીલાના ભાગ સુધી થવાની શક્યતા છે. આ વરસાદનું વહન જબરું છે.




આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ કે, ત્યાર પછી 20 જુલાઈના બંગાળના ઉપસાગરમાં ડિપ ડિપ્રેશનનું લેન્ડફોલ ઓડિસાના ભાગોમાં થશે. છત્તીસગઢના ભાગોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ કરશે. 30 જુલાઈ આસપાસ પણ એક સિસ્ટમ આવશે. જેના કારણે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply