You are currently viewing અંબાલાલ પટેલની ભુક્કા કાઢી નાખે તેવી આગાહી આજે વીજળીના કડાકા ભડાકા સાથે આ જિલ્લાઓમાં તૂટી પડશે અનરધાર વરસાદ જુઓ અહીં ક્લિક કરીને

અંબાલાલ પટેલની ભુક્કા કાઢી નાખે તેવી આગાહી આજે વીજળીના કડાકા ભડાકા સાથે આ જિલ્લાઓમાં તૂટી પડશે અનરધાર વરસાદ જુઓ અહીં ક્લિક કરીને

Ambalal Patel Scary Prediction:- અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું કે આજ રોજ ફરી મેઘરાજા રાજ્યમાં એક્ટિવ થઈ જશે. તારીખ 12 જુલાઈથી 15 જુલાઈ સુધી ઉત્તર, દક્ષિણ અને મધ્ય રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી છે.  સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. આજે અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે સુરત, વલસાડ, ભરૂચ, નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે




તારીખ 13 જુલાઈએ દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રજુ કરવામાં આવી છે.

તારીખ 14 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.

આ પણ જુઓ:- અંબાલાલ પટેલ ની ચિંતાજનક આગાહી, મીની વાવઝોડા જેવા તોફાની પવન સાથે આ તારીખોમાં મેઘરાજા થશે કોપાયમાન જુઓ અહીં ક્લિક કરીને




આજે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે.

આ પણ જુઓ:- 5 લાખ સુધીની લોન મેળવો ઘરે બેઠા જુઓ અહીં ક્લિક કરીને

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી કરીને લોકોને ચેતવ્યા કે, તોફાની વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહો. 14 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. 20 જુલાઈની વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ત્રીજો રાઉન્ડ વધુ તોફાની હશે. દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

This Post Has One Comment

Leave a Reply