You are currently viewing અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની ભયંકર આગાહી ગુજરાતના આ શહેરો આજે હાઈએલર્ટ પર અનરાધાર પડી શકે છે વરસાદ જુઓ અહીં ક્લિક કરીને

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની ભયંકર આગાહી ગુજરાતના આ શહેરો આજે હાઈએલર્ટ પર અનરાધાર પડી શકે છે વરસાદ જુઓ અહીં ક્લિક કરીને

Ambalal Patel Monsoon Prediction: હાલ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મન મૂકીને ધબધબાટી બોલાવી રહ્યા છે. રાજકોટ, ભાવનગર, બોટાદ અને અમરેલીના લોકોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છ. હજુ 4 દિવસ સૌરાષ્ટ્ર અને ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ પાડવાની આગાહી રજુ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ ભારે થી અતિ ભારે વરસાદની આગાહીના ભાગ રૂપે ગુજરાતના દક્ષિણ  ના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ ને રવાના કરી દેવામાં આવી છે.




હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. તો મંગળવારના રોજ રાજ્યના અનેક તાલુકામાંઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. આ સિવાય તાપીના વાલોડમાં પણ સૌથી વધુ સાડા 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પણ ચારે તરફ પાણી ભરાતાં લોકોને ખુબજ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.




આજે દક્ષિણ ગુજરાત હાઈએલર્ટ પર 

જીવાભાઈ અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી લઈને 4 દિવસ સુધી રાજ્યમાં અનરાધાર વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આજ રોજ વરસાદ ખાબકશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને, સુરત, વલસાડ, નવસારી, તાપીમાં ધોધમાર વરસાદ તૂટી પડશે. આ ઉપરાંત દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાનની આગાહી છે. તેમજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. રાજકોટમાં પણ ભારે વરસાદની હવામાનની આગાહી છે. તો અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની હવામાનની આગાહી છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply