You are currently viewing અંબાલાલ પટેલે કહ્યું દીકરાઓ સાચી તબાહીતો આ તારીખે થી શરૂ થશે મહા મેઘતાંડવ સાથે ચોથો રાઉન્ડ, આકાશમાંથી પાણીની જગ્યાએ વિનાશ વરસશે, ચારે તરફ નદીઓજ નદીઓ હાહાકાર મચી જશે, જનજીવન તબાહ થઇ જશે

અંબાલાલ પટેલે કહ્યું દીકરાઓ સાચી તબાહીતો આ તારીખે થી શરૂ થશે મહા મેઘતાંડવ સાથે ચોથો રાઉન્ડ, આકાશમાંથી પાણીની જગ્યાએ વિનાશ વરસશે, ચારે તરફ નદીઓજ નદીઓ હાહાકાર મચી જશે, જનજીવન તબાહ થઇ જશે

Ambalal Patel, Gujarat Rain: એક પછી એક લો-પ્રેશર અને ટ્રોપિકલ સ્ટોર્મની પણ સંભાવનાઓ છે. અંબાલાલ પટેલે રાજ્યમાં જુલાઈ માસના અંતમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં તેમણે 24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં ઘણાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. પવન સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરીને તેમણે ખેડૂતોને પણ સાવચેતીના પગલાં ભરવાની સલાહ આપી છે. અંબાલાલ પટેલે ઓગસ્ટ માસની શરુઆતમાં પણ વરસાદનું જોર રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.




હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના જુલાઈના અંત માટે વ્યક્ત કરીને તેમણે ઓગસ્ટની શરુઆતમાં હવામાન કેવું રહેશે અને કેવો વરસાદ થવાની શક્યતાઓ છે તે પણ જણાવ્યું છે.

અંબાલાલ પટેલ જણાવે છે કે, લો પ્રેશર બનશે અને ટ્રોપિકલ સ્ટોર્મની અસર જોવા મળશે. ઓગસ્ટની 2, 3 અને 4 તારીખ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.




આ સાથે અંબાલાલે તેમણે મધ્યપ્રદેશમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરીને તેની અસર ગુજરાત પર થવાની આગાહી કરી છે. તેઓ જણાવે છે કે, નર્મદાના જળસ્તરમાં વધારો થશે. મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે સામાન્ય પૂરની સ્થિતિનું ત્યાં નિર્માણ થઈ શકે છે.

ઓગસ્ટની શરુઆતમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરીને અંબાલાલ જણાવે છે કે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, ભારે વરસાદના કારણે તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થવાની સંભવાના તેમણે વ્યક્ત કરી છે.

આ આગાહીનો એક માત્ર ઉદેશ્ય લોકોને સાવચેત કરવાનો છે. જેથી જાનમાલનું ઓછું નુકશાન થાય

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply