Social Media User:- અર્જુન તેંડુલકરે આઈ.પી.એલ. ૨૦૨૩ માં આજ સુધી ઘણા બધા પ્રભાવિત કર્યા છે. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે ડેબ્યૂ કરતી વખતે અર્જુને આજ સુધી ચાર મેચમાં ત્રણ વિકેટો ઝડપી છે. આ દરમિયાન તેણે ૯.૩૬ ની ઈકોનોમી સાથે રન આપ્યા છે. જો કે અત્યારે અર્જુન તેની બોલિંગને કારણે નહીં પરંતુ બીજી અલગ-અલગ કારણોસર લાઇમ લાઇટમાં છે. અર્જુનનો એક વીડિયો સોશિયલમીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તેને ખુબ ટ્રોલ કરી રહ્યા છે.
અર્જુને મેદાન માં કર્યું ગંદું કામ
આઇ.પી.એલ.માં આજ સુધી આમ અનેક ખેલાડીઓની કેટલીક એવી હરકત સામે આવી છે જેને જોઈને બધાજ દંગ રહી ગયા તો બીજી તરફ હવે સોશિયલ મીડિયા પર 9 સેકન્ડનો એક વીડિયો વાયરલ થયો છે.જેમાં અર્જુન કંઈક અજીબ કરતો જોવા મળ્યો છે. જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે એક મહાન ખેલાડીનો દીકરો આવું ગંદુ કૃત્ય કરી રહ્યો છે. જોકે, વીડિયો માં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે અર્જુન પહેલા તેના નાકની અંદર આંગળી નાખે છે અને પછી તે તરત જ તેના મોઢામાં આંગળી નાખે છે. ક્રિકેટના મેદાનમાં આપણને આવુ કૃત્ય ઘણી વખત જોવા મળે છે.
વીડિયોમાં અર્જુન ખાસ એવું કંઈક કરી રહ્યો છે. જે કોઈ નાનું બાળક કરી રહ્યું છે. આ મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ફેન્સ તેની બાળપણ ની હરકત પર ખૂબ એન્જોયીંગ કરી રહ્યા છે. તેનો વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક ફેન્સએ એવુ લખ્યું કે કદાચ અર્જુન ભુખ્યો થયો લગે છે, તો બીજી તરફ કેટલાકે લખ્યું કે વધુ ભાઈઓ સ્વાદ લાગી ગયો.
આ આઈ.પી.એલ. માં અર્જુનનું પ્રદર્શન
અર્જુને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ડેબ્યુ કર્યું હતું. ભુવનેશ્વર કુમારને આઉટ કરીને અર્જુને આઇ.પી.એલ. કારકિર્દીની પ્રથમ વિકેટ મેળવી હતી તે પછી તેણે પંજાબ કિંગ્સ સામે વિકેટ લીધી હતી. તે પછી તેણે પ્રભસિમરનસિંહ ને પેવેલિયનમાં પરત મોકલ્યો હતો. જો કે આ મેચમાં તેણે સિઝનની સૌથી મોંઘી અને મોટી ઓવર પણ ફેંકી હતી. તે પછી અર્જુને પંજાબ સામે એક ઓવર માં ૩૧ રન આપેલ. આ પછી અર્જુને ગુજરાત સામે રિદ્ધિમાન સાહા નેપેવેલિયન પરત મોકલ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સિઝનની આઇ.પી.એલ. આજ સુધી કંઈ પણ ખાસ રહી નથી. આ ટીમે આજ સુધી સાત મેચ રમી છે તેમા ત્રણમાં જીત મેળવી છે. આ સાથે જ ટીમને ૪માં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ ની આગળની મેચ 30 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે છે. આ મેચ વાનખેડે સ્ટેડિયમ મુંબઈ માં રમાશે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.