You are currently viewing Sarkari Naukri: અહીં મળી રહી છે રૂ. 2 લાખથી વધુના પગારવાળી નોકરી જુઓ અહીં ક્લિક કરીને

Sarkari Naukri: અહીં મળી રહી છે રૂ. 2 લાખથી વધુના પગારવાળી નોકરી જુઓ અહીં ક્લિક કરીને

ASRB Recruitment 2023 Notification: જે યુવાનો વૈજ્ઞાનિક (Scientist) બનવાનું વિચારી રહ્યા છે તેમના માટે મોટી તક છે. આ માટે કૃષિ વૈજ્ઞાનિક ભરતી બોર્ડ (ASRB) એ તેની સત્તાવાર વેબસાઇટ પર મુખ્ય વૈજ્ઞાનિક અને અન્ય 368 પદો માટે નોટિફિકેશન (ASRB Recruitment 2023) બહાર પાડ્યું છે. ચોક્કસ અને જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે પ્રતિષ્ઠિત સંસ્થા એટલે કે એગ્રીકલ્ચરલ સાયન્ટિસ્ટ રિક્રુટમેન્ટ બોર્ડ (ASRB) નો ભાગ બનવાની સુવર્ણ તક છે.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ્સ (ASRB Recruitment) માટે 8 સપ્ટેમ્બર, 2023 ના રોજ અથવા તે પહેલાં ઓનલાઇન અરજી કરી શકે છે. આ પદો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 18 ઓગસ્ટ, 2023થી શરૂ થશે. આવેદન શરૂ થયા પછી ઉમેદવારો ASRB ની સત્તાવાર વેબસાઇટ asrb.org.in પર જઈને અરજી કરી શકે છે. જો તમે પણ ASRB માં સાયન્ટિસ્ટની નોકરી (Sarkari Naukri) મેળવવા માંગતા હોવ તો નીચે આપવામાં આવેલી વાતોને ધ્યાનથી વાંચો.

આ દિવસથી અરજી પ્રક્રિયા શરૂ થશે
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 18 ઓગસ્ટ, 2023
અરજી કરવાની છેલ્લી તારીખ: 8 સપ્ટેમ્બર, 2023
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ: 8 સપ્ટેમ્બર, 2023

ASRB ભરતી હેઠળ ભરવામાં આવનાર પદોની સંખ્યા
ICAR સંશોધન સંસ્થાઓમાં વિવિધ સ્થળોએ પ્રિંસિપલ વૈજ્ઞાનિક અને વરિષ્ઠ વૈજ્ઞાનિકની કુલ 368 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

કેટલી ઉંમર સુધી ASRB માટે અરજી કરી શકાય
જાહેરાત મુજબ પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટની જગ્યા માટે ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખે ઉમેદવારોની ઉંમર 52 વર્ષ ન હોવી જોઈએ. સિનિયર સાયન્ટિસ્ટની પોસ્ટ માટે ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખે 47 વર્ષની ઉંમર ન હોવી જોઈએ.

ASRB ભારતી માટે શૈક્ષણિક લાયકાત
જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેમની પાસે અધિકૃત નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે.અહીં જુઓ એપ્લિકેશન લિંક અને નોટિફિકેશન

ASRB ખાલી જગ્યા માટે કેટલી અરજી ફી ચૂકવવી પડશે?

તમામ બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 1500 ચૂકવવાના રહેશે. ત્યાં જ SC/ST/દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો અને મહિલાઓએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply