You are currently viewing ખજાનો લૂટવાનો મોકો, ટાટા કંપનીનો આ શેર કરાવશે મોટી કમાણી

ખજાનો લૂટવાનો મોકો, ટાટા કંપનીનો આ શેર કરાવશે મોટી કમાણી

Share Market:- હાલ થોડાક સમય પહેલાજ ટાટા સ્ટીલ દ્વારા પોતાના 4 ક્વાર્ટરના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જે સારા આવાથી કંપની દ્વારા પોતાના રોકાણ કરોને પણ સારું એવું ડિવિડંટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

કંપની દ્વારા રોકાણ કરોને પ્રતિ સેર રૂપિયા 3.60 નું ડિવિડન્ડ આપવામાં આવશે. અગાઉ પણ કંપની દ્વારા જૂન 2022માં પ્રતિ શેર 51 રૂપિયા સુધીનું સૌથી વધારે ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું. અને આ સિવાય 2021 માં પણ પ્રતિ શેર 25 રૂપિયા, સુધીનું ડિવિડંટ આપવામાં આવ્યું હતું.




આ વર્ષે ટાટા સ્ટીલની કમાણી માં ઘટાડો નોંધાયો છે. પહેલા કમ્પનીની કમાણી 70,000 હતી જે આ ક્વાર્ટરમાં ઘટીને 69,323 કરોડ રૂપિયા થઇ છે.

ટાટા કંપનીની આવક એ વાર્ષિક દરના હિસાબથી જોવા જઈએ તો 9.2 ટકા ના ઘટાડા સાથે 62,962 જેટલા રૂપિયા રહી ગઈ છે. ઓપરેટિંગ માર્જિન પ્રમાણે 9.8% નો અંદાજ હતો જે 11.5% મળ્યો છે. કંપનીના 4 ક્વાટરના રિજલ્ટ પછી આજ રોજ 3 મોટા બ્રોકરેજ ફર્મ્સે આ શેર પર પોતાની રિપોર્ટ બહાર પડી છે.




JPMorganએ ટાટા સ્ટીલ પર ‘ઓવરરેટ’ની સલાહ આપતા પ્રતિ શેર રૂપિયા 150 નું લક્ષ્ય આપ્યું છે. આ સિવાય Morgan Stanley 110 રૂપિયા અને CLSA એ ‘આઉટપરફોર્મ’ની સલાહ આપતા પ્રતિ શેર 125 રૂપિયા નું લક્ષ્ય આપ્યું છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply