Bank Holiday In March 2023:- માર્ચ મહિનામાં હોળી, ઘૂળેટી જેવા અનેક તહેવારો હોવાથી સરકારી કાર્યાલયો અને બેન્કોમાં પણ રજાઓ રહશે. આથી તમારે બેન્કો ને લગતા જેટલા પણ કામ કાજ હોય તે જલ્દીથી પતાવી લેવા જેથી તહેવારો દરમિયાન કોઈ પણ જાતની અગવડ ન રહે. અને તહેવારોનો શાંતિ પૂર્ણ આનંદ માણિ શકો.
માર્ચ 2023 માં આ તારીખો પર બેંકો રહેશે બંધ
માર્ચ મહિના માં નીચે આપેલ તારીખો પર બેન્કો રહશે બંધ.
- 3 માર્ચ
- 5 માર્ચ
- 7 માર્ચ
- 8 માર્ચ
- 9 માર્ચ
- 12 માર્ચ
- 19 માર્ચ
- 22 માર્ચ
- 25 માર્ચ
- 26 માર્ચ
- 30 માર્ચ
નેટ બેન્કિંગ થી કરી શકાશે પૈસાની લેવળ દેવળ
ભલે આ તારીખો પર બેન્કો બંધ હોઈ છતાં પણ તમે ઓનલાઇન ઘરે બેઠા નેટબેન્કિંગ નિ મદદ થી પૈસાની લેવળ દેવળ કરી શકો છો. આ સુવિધા 24 કલાક શરૂ રહશે. પરંતુ ATM માં બેન્કો બંધ હોવાથી પૈસાની અછત રહી શકે છે. આથી વહેલી તકે રોકડ રૂપિયા ઉપાડી લેવા જેથી તમને કોઈ પણ જાતની તકલીફ ન પડે.
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ.