You are currently viewing આ બેંક દ્વારા ચોખા શબ્દોમાં જણાવવામાં આવ્યું કે આ કામ 24 તારીખ પેલા પતાવી લો નહિ તો બેંક એકાઉન્ટ કરી દેશું બંધ

આ બેંક દ્વારા ચોખા શબ્દોમાં જણાવવામાં આવ્યું કે આ કામ 24 તારીખ પેલા પતાવી લો નહિ તો બેંક એકાઉન્ટ કરી દેશું બંધ

Bank of Baroda:- જો તમારું એકાઉન્ટ બેંક ઓફ બરોડા માં છે તો આ સમાચાર તમારે જાણવા ખુબજ મહત્વના છે કારણ કે બેંક ઓફ બરોડા એ તેમના ગ્રાહકોને (KYC) ની પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાનું જણાવ્યું છે. જે પણ ગ્રાહકો આ kyc ની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તેમને ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.




તેઓના બેંક ખાતાઓને પણ નિષ્ક્રિય કરી દેવામાં આવશે. આ માટે બેંક દ્વારા ગ્રાહકોને જાણ કરવામાં આવી છે. બેંકોમાં વધતી જતી છેતરપિંડીને ધ્યાને રાખીને, ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા દેશની તમામ બેંકોને KYC ની પ્રક્રિયા કરવા માટે કહ્યું છે.

બેંક ઓફ બરોડાએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે દરેક ગ્રાહકે આગામી 24 માર્ચ, 2023 પહેલા સેન્ટ્રલ કેવાયસી (CKYC)ની પ્રક્રિયા જલ્દીથી પૂર્ણ કરવી જરૂરી છે. બેંક પોતાના બધાજ ગ્રાહકોને નોટિસ આપીને અને SMS દ્વારા પણ જાણ કરી રહી છે.




જે ગ્રાહકો આ પ્રક્રિયા પૂર્ણ નહિ કરે તેઓના એકાઉન્ટને નિષ્ક્રિય કરી દેવામાં આવશે. બેંકે જણાવતા કહ્યું કે જે ગ્રાહકોને બેંક દ્વારા નોટિસ, SMS અથવા CKYC માટે બોલાવવામાં આવી રહ્યા છે, તેઓએ બેંકની નજીક ની શાખામાં જઈને તેમના બધાજ ડોક્યુમેન્ટ ને સબમિટ કરીને આ પ્રક્રિયાને પૂર્ણ કરવી જરૂરી છે. ગ્રાહકો એ આ પ્રક્રિયાને 24 માર્ચથી પહેલા પૂર્ણ કરવી જરૂરી છે.

એક વાર સેન્ટ્રલ કેવાયસી (CKYC) કર્યા બાદ લોકોને વારમ વાર KYC કરવાની જરૂર નહિ પડે.

સેન્ટ્રલ કેવાયસી (CKYC) માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

KYC અપડેટ કરવા માટે બેન્ક ના ગ્રાહકોએ પોતાનું એડ્રેસ પ્રૂફ, ફોટો, PAN, આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાનો રહશે. એકવાર બધાજ ડોક્યુમેન્ટ અપડેટ થઈ જાય, પછી જો તમે આપેલા ડોક્યુમેન્ટ બરા બર હશે તો તમારી (CKYC) પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે નહીંતર તમારે બધાજ ડોક્યુમેન્ટ ફરીથી ચકાસીને આપવાના રહશે ત્યાર બાદ પ્રક્રિયા પૂર્ણ થશે.

આ મેસેજ ને તમારી આગળ રહેલા તમામ વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિનતી

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




> http://bit.ly/3IylQqL

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply