Bank of Borada Vehicle Loan Yojana 2023 | Bank of Baroda Car Loan Documents | Bank of Baroda Vehicle Loan Yojana Eligibility | બેંક ઓફ બરોડા વ્હીકલ લોન યોજના
નમસ્કાર મિત્રો આજના આ મોંઘવારીના જમાનામાં સામાન્ય માણસને પોતાની કાર લેવી એ એક સપના રૂપ બની ગઈ છે. પરંતુ ઘણી બધી બેન્કો તમારા સપનાને પૂરું કરવા માટે લોન આપતી હોય છે.
આજના આ લેખ માં અમે આપને Bank of Borada Vehicle Loan Yojana વિષે જણાવીશું જેમાં તમને મહત્તમ વ્યાજ દરે લોન આપવામાં આવે છે, આ લોન કેવી રીતે મેળવવી અને આના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે તેની સંપૂર્ણ માહિતી આજના આ લેખ માં જણાવીશું તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.
How to Apply Bank of Borada Vehicle Loan Yojana 2023
મિત્રો હાલમાંજ કાર કંપનીઓ દ્વારા કારની ખુબજ વધતી કિંમતો વચ્ચે બેંક ઓફ બરોડા (BoB) દ્વારા કાર લોન પરના પોતાના વ્યાજ દરમાં સારોએવો ઘટાડો કર્યો છે. આનો સીધો જ ફાયદો તમને થઇ શકે છે. બેંક ઓફ બરોડા દ્વારા કાર લોન પરના વ્યાજ દરમાં 0.25 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.
Bank of Borada Vehicle Loan Yojana દ્વારા તમે SUV, સેડાન, હેચબેક, MUV, સ્પોર્ટ્સ કાર અથવા લક્ઝરી કાર ખરીદી શકો છો, વિહિકલ લોન એ પગારદાર કર્મચારીઓ, વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ તેમજ એનઆરઆઈ અને પીઆઈઓ માટે ઉપલબ્ધ છે.
આમ તમને બેંક 90% સુધીના ધિરાણ સાથે કાર લોન પર આકર્ષક વ્યાજ દરો આપે છે.
વધુ માહિતી મેળવવી તો ઓફીસીઅલ વેબસાઈટની મુલાકાત લો
Bank of Baroda Vehicle Loan : Benefits
- 90% સુધી નું ધિરાણ
- ખુબજ આકર્ષક વ્યાજદરો
- ઓછામાં ઓછું પેપર વર્ક
- કોઈ પણ જાતનું ફોરક્લોઝર શુલ્ક નથી
- ખુબજ ઝડપી પ્રોસેસીંગ
- ભંડોળનું ખુબજ ઝડપી વિતરણ
Bank of Baroda Vehicle Loan – વિશેષતાઓ
બેંક ઓફ બરોડા કાર લોન ની નીચે મુજબની વિષેસતાઓ રહેલી છે.
- બેંક ઓફ બરોડા ની સૌથી મોટી વિશેષતા એ છેકે તમે જે કાર ખરીદવા માંગો છો તેની ઓન-રોડ કિંમત માટે 90% સુધીની ઓટો લોન ફાઇનાન્સિંગ ઓફર કરી આપે છે.
- તમારી કાર લોન પરના વ્યાજ દરની ગણતરીએ મુખ્યત્વે દરરોજના રિડ્યુસિંગ બેલેન્સ પરથી કરવામાં આવતી હોય છે અને તે જેતે અરજી કરનારના ક્રેડિટ સ્કોર અથવા CIBIL બ્યુરો સ્કોર પર આધાર રાખતી હોય છે. જો તમે પણ લોન મેળવવા માંગતા હોવ તો તેના માટે તમારો ઓછામાં ઓછો ક્રેડિટ સ્કોર 701 નો હોવો ખુબજ જરૂરી છે.
- કાર લોન લીધા બાદ તેનો ચુકવણીનો સમયગાળો ઓછામાં ઓછો 84 મહિનાનોજ હોઈ છે અને સાથે EMI ની રકમ દ્વારા તેને નિર્ધારિત પણ કરવામાં આવતો હોય છે.
- લોન પરનું પ્રોસેસિંગ માટેની રકમ ઓછામાં ઓછી છે.
Baroda Vehicle Loan – Eligibility
- નોકરી કરતા લોકો
- ધંધા ઉદ્યોગ કરતા હોય અથવા ખેતી કામ કરતા હોય
- બધાજ લોકોને આ લોન નો લાભ મળી શકે છે.
Baroda Vehicle Loan : Interest rates
બેંક ઓફ બરોડા કાર લોન માટેના વ્યાજ દરો નીચે ટેબલ માં આપેલ છે.
Product | Conditions | Effective Rate of Interest |
Baroda Vehicle Loan | New Car | From 8.40% to 11.85% |
Baroda Vehicle Loan : Documents Required
જો તમારે બેંક ઓફ બરોડા પાસેથી કાર લોન લેવી છે તો નીચે મુજબના ડોક્યુમેન્ટ તમારી આગળ હોવા જોયે.
- તમારા જન્મતારીખ નો દાખલો સાથે એક ફોટો ID (જેમ કે, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ)
- 3 થી 4 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે બેંક દ્વારા આપેલ સહી કરેલ અરજી ફોર્મ
- તમારા રહેઠાણનો પુરાવો જેમ કે માન્ય પાસપોર્ટ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પોસ્ટપેડ યુટિલિટી બિલ (ગેસ બિલ અને વીજળીનું બિલ), અપડેટ કરેલ પાસબુક અથવા બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, નોટરાઇઝ્ડ રજિસ્ટર્ડ રેન્ટ એગ્રીમેન્ટ
- તમારા છેલ્લા છ મહિનાનું બેંક પાસબુકનું સ્ટેટમેન્ટ
- જો અરજદાર પગારદાર વ્યક્તિ હોય તો છેલ્લા 3 મહિનાની પગારની સ્લિપ
- ફોર્મ 16 અથવા આવકવેરા નું રિટર્ન
- જો અરજદાર સ્વ-રોજગાર ધરાવતી વ્યક્તિ છે તો
- બેલેન્સ શીટ જેમાં નફા અને નુકશાન ખાતું, છેલ્લા 2 વર્ષની આવકની ગણતરી
- તમારા આવકવેરાના રિટર્ન – અરજદારો માટે છેલ્લા 2 વર્ષ, 26 AS,form
- તમારા વ્યવસાયનો પુરાવો: ગુમાસ્તાધારા લાઇસન્સ, નોંધણી પ્રમાણપત્ર, સેવા કર નોંધણી
How to Apply Bank of Baroda Vehicle Loan Yojana 2023
બેંક ઓફ બરોડા વ્હીકલ લોન માટે અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા નીચે જણાવ્યા મુજબની છે:
- સૌપ્રથમ બેંક ઓફ બરોડાની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લો.
- ત્યાર બાદ ‘Baroda Vehicle Loan’ પર ક્લીક કરો . આ ઓપ્શન ‘Loans’ tab માં જોવા મળશે.
- હવે આગળના પેજ પર ‘Apply Now’ લખેલ છે તેના પર ક્લીક કરો.
- તમે નીચે આપેલ લીંક પર પણ જઈ શકો છો-https://dil.bankofbaroda.in/signup?utm_source=website&utm_medium=organic&utm_campaign=pp<=autoloan.
- Next, પર ક્લીક કરીને રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરો અને, submit બટન પર ક્લીક કરો.
- હવે બેંક ઓફ બરોડાના કર્મચારી પ્રતિનિધિ વિનંતી પર પ્રક્રિયા કરવા માટે તમારો સંપર્ક કરશે.
Baroda Vehicle Loan – હેલ્પલાઈન
Bank Name | Bank of Baroda |
Toll Free Number | 1800 258 44 55
1800 102 44 55 |
Apply Now | Click Here… |
Calculators | Click Here… |
Download Form | Click Here… |
FAQs How to Apply for Bank of Baroda Vehicle Loan Yojana
શું બેંક ઓફ બરોડા માં ઓનલાઈન ખાતું ખોલાવી શકાય છે ?
હા, તમે બેંક ઓફ બરોડામાં ઓનલાઈન ખાતું ખોલાવી શકો છો.
કાર લોનનો મહત્તમ વ્યાજ દર શું છે?
કાર લોન પરનો વ્યાજ દર એ મોટાભાગે તમારા CIBIL સ્કોર પર પણ આધાર રાખે છે.
શું બેંક ઓફ બરોડા એ એક સરકારી બેંક છે?
20 જુલાઈ, 1908ના રોજ સ્થપાયેલ બેંક ઓફ બરોડા (BOB) એ ભારતીય રાજ્ય-માલિકીની બેંકિંગ અને નાણાકીય સેવા સંસ્થા છે, જેનું મુખ્ય મથક ગુજરાત નું વડોદરા શહેર જે (અગાઉ બરોડા તરીકે પણ ઓળખાતું હતું)
BOB Toll free Number કયો છે ?
Toll Free Number
1800 258 44 55
1800 102 44 55