You are currently viewing 10,000 ની કિંમતના 5 બેસ્ટ સ્માર્ટફોન, ફીચર્સ તો એવા કે મોંઘા મોંઘા ફોન પણ ફેલ

10,000 ની કિંમતના 5 બેસ્ટ સ્માર્ટફોન, ફીચર્સ તો એવા કે મોંઘા મોંઘા ફોન પણ ફેલ

Best 5 Phone Under 10k:- જો તમે પણ એક નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ એ 10,000 રૂપિયાથી પણ ઓછું છે, તો આજે અમે તમારા માટે 5 એવા સ્માર્ટફોન વિશેની માહિતી લઈને આવ્યા છીએ જેની કિંમત 10,000 રૂપિયાથી પણ ઓછી છે. તો આ માહિતીને અંત સુધી જરૂરથી વાંચજો અને માહિતી સારી અને ઉપયોગી લાગે તો બીજાને પણ શેર કરજો.




Realme C55

Realme C55 ના આ સ્માર્ટફોનમાં તમને 5000 mAhની બેટરી મળશે, જેમાં તમને 33W SUPERVOOC ચાર્જિંગ સપોર્ટ કમ્પની દ્વારા આપવામાં આવ્યો છે. આ Realme ફોનમાં તમને 6.72-ઇંચની FHD+ ડિસ્પ્લે મળી રહશે. આનો રિફ્રેશ રેટ સપોર્ટ એ 90Hz સુધીનો છે. Realme કંપની દ્વારા ફોન માં MediaTek Helio G88 ચિપસેટ સપોર્ટ આપી રહી છે.Realme C55માં તમને પાછળની બાજુનો 64MP AI કેમેરા સેટઅપ મળશે. આ સિવાય આગળની બાજુ નો 8MP નો કેમેરા સેન્સર કમ્પની દ્વારા આપવામાં આવી રહ્યો છે. આ સ્માર્ટફોન માં તમને ત્રણ સ્ટોરેજ માટેના વિકલ્પો આપવામાં આવી રહ્યા છે. 4GB + 64GB,આ સિવાય 6GB + 64GB અને 8GB + 128GB. આ ફોન ને તમે ઓનલાઇન પણ ખરીદી શકો છો. આની કિંમતની વાત કરીએ તો 10999 રૂપિયા છે. આ મોબાઇલ ની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 




POCO M5

POCO M5 આ સ્માર્ટફોનમાં તમને 6.58-ઇંચ જેટલી FHD + ડિસ્પ્લેની સાથે સાથે 90Hz રિફ્રેશ રેટ સપોર્ટ પણ મળશે. POCO કમ્પની દ્વારા આ મોબાઈલ માં 5000mAh બેટરી આપવામાં આવે છે. આ મોબાઇલ ફોન માં તમને MediaTek G99 નું પ્રોસેસર સપોર્ટ મળી રહશે. આ મોબાઇલ ફોનમાં 50MP ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવી રહ્યો છે. આ સિવાય કમ્પની એ  8MP આગળની બાજુનો કેમેરા આપી રહી છે. આ ફોન પણ તમને ઓનલાઇન 10,999 રૂપિયા મળી રહશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.




Moto G13

Moto G13 આ સ્માર્ટફોનમાં તમને 6.5-ઇંચની ડિસ્પ્લેની સાથે સાથે તમને 90Hz રિફ્રેશ રેટનો સપોર્ટ પણ મળી રહશે. Moto G13 સ્માર્ટફોન માં ઓક્ટાકોર સ્નેપડ્રેગનની સાથે 680 ચિપસેટ સપોર્ટ કમ્પની દ્વારા આપવામાં આવી રહ્યો છે. આ સ્માર્ટફોનમાં તમને 50MPનો પાછળનો કેમેરા અને 8MP નો આગળનો કેમેરા આપવામાં આવી રહ્યો છે. moto કમ્પની દ્વારા 5000mAh બેટરી પણ આપવામાં આવી છે. હવે આ મોબાઇલની કિંમત વિશે વાત કરીએ તો આની કિંમત 9,999 રૂપિયા છે જે તમને ઓનલાઇન પણ મળી રહશે. આ ફોન ની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Samsung Galaxy F13

Samsung Galaxy F13 આ સ્માર્ટફોનમાં તમને 6000mAh સુધીની બેટરી મળી રહશે. સેમસન્ગના આ સ્માર્ટફોનમાં તમને Exynos 850 પ્રોસેસર સપોર્ટ મળી રહશે.Samsung Galaxy F13ની ડિસ્પ્લે 16.72 સેમી સુધીની આપવામાં આવી રહી છે. આ સ્માર્ટફોનમાં તમને 50MP પાછળની બાજુનો કેમેરા અને 8MP નો આગળની બાજુનો કેમેરા મળી રહશે. આ samsung ના સ્માર્ટફોન માં તમને 6GB સુધીની રેમ અને 128GB સુધીની સ્ટોરેજ પણ મળી રહશે. આ સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ તો 10999 રૂપિયા છે. આ ફોનની વધુ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો




Redmi 10A સ્પોર્ટ

Redmi 10 Aમાં તમને 16.58 cm HD Plus AMOLED ડિસ્પ્લે મળી રહશે. કમ્પની દ્વારા પાવર બેકઅપ માટે આ ફોનમાં 5000mAh સુધીની બેટરી આપવામાં આવી રહી છે. Redmi દ્વારા આ સ્માર્ટફોનમાં Octacore MediaTek Helio G25 સાથે ચિપસેટ સપોર્ટ પણ આપવામાં આવી રહ્યો છે. આ સ્માર્ટફોનમાં 13MP સુધીનો પાછળની બાજુનો કેમેરા અને 5MP સુધીનો આગળની બાજુનો કેમેરા આપવામાં આવી રહ્યો છે. આ મોબાઈલની કિંમત 9,999 રૂપિયા છે અને આની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો  

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply