Best Cooler Under 5000 Rupees :- જો તમે પણ આ ઉનાળામાં ગરમી થી બચવા માટે કુલર લેવાનું વિચારી રહ્યા હોવ તો આજે અમે તમારા માટે એવા 5 કુલર વિશે માહિતી આપવાના છીએ જેની કિંમત 5000 રૂપિયા કરતા પણ ઓછી છે. સતા પણ તે ખુબજ સારી એવી ઠંડક આપે છે તો ચાલો જલ્દીથી જોઈ લઈએ એ કયા ક્યાં કુલર છે.
1) Sansui Aero 35 L Personal Air Cooler
આ કુલર માં તમને 35 લિટરની ટાંકી વાળી ક્ષમતા મળશે. જેની કિંમત માત્ર ને માત્ર રૂ. 3699 છે. આ કુલરને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતા થી લઇ જઈ શકો છો. આ કુલર તમને ફ્લિપકાર્ટ પર પણ મળી જશે. આના વિષે વધુ માહિતી લેવી હોય તો નીચે આપેલ અહીં ક્લિક કરો પર ક્લિક કરીને મેળવી શકો છો.
2) Croma Arctic CRRC1203 22 L Personal Air Cooler
આ કુલરની વાત કરીએ તો આમ તમને હનીકોમ્બ કૂલિંગ પેડ મળે છે.. આની ખાસિયત એ છે કે આને વીજળી ની ઓછી જરૂર પડે છે જેથી તમે આને ઇન્વર્ટરથી પણ ચલાવી શકો છો. આની ટાંકી એ 22 લિટરની છે. અને આની કિંમત રૂ.2994 છે. જે તમને ઓનલાઇન પણ ખરીદી શકો છો. આ કુલરની અન્ય માહિતી માટે નીચે આપેલ અહીં ક્લિક કરો પર ક્લિક કરીને મેળવી શકો છો.
3) Kenstar Nix 12 L Personal Air Cooler –
આ કુલર ની કિંમત રૂ. 3690 છે. આ કુલરની ખાસિયત એ છે કે તે ચેક 10 ફૂટ સુધી હવા ફેંકી શકે છે. આ કુલરમાં તમને લોકોને ડસ્ટ ફિલ્ટર મળી આવશે. અને આની વોરંટી પણ 1 વર્ષ સુધીની છે. જો કે એની ટાંકીમાં માત્રને માત્ર જ 12 લીટરની છે. જો તમે આમ બરફ નાખવા માંગો છો તો તેનું આલગ એક ચેમ્બર મળી આવશે. આની વધુ માહિતી માટે નીચે આપેલ અહીં ક્લિક કરો પર ક્લિક કરીને મેળવો
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.