સુવિચાર:- નમસ્કાર મિત્રો, આજે અમે આપના માટે પ્રેણાત્મક સુવિચાર લઈને આવ્યા છીએ.
આજના સુવિચારો:-
1) ધીરજ રાખો, ક્યારેય નિરાશ થશો નહીં; ભગવાન પ્રત્યે શ્રધા રાખો અને કામ કર્યા કરો એટલે સફળતા અચૂક મળશે
2) વારે ઘડીએ અસફળતા એ એક વિકલ્પ છે મોટી સફળતા મેળવવા માટેનો
3) જે વઘુ બોલે છે તે કંઇ નથી કરી શકતા, જે કરી બતાવે છે તે વઘારા બોલવામાં નથી માનતા.
4) કિસ્મતની તો ખબર નહીં, ૫ણ અવસર જરૂર મળે છે પ્રયત્નો કરવાવાળાને
5) જીવનમાં સફળતા મેળવવી હોય તો મહેનતમાં વિશ્વાસ રાખો. નસીબ તો જુગારમાં અજમાવવામાં આવે છે.
આ સુવિચાર ને તમારા મિત્રો સાથે શેર કરવા વિંનતી.
આવાજ સુવિચારો દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.