You are currently viewing OMG 6 હજારથી પણ ઓછી કિંમત અને ફીચર્સ વાળા જોરદાર સ્માર્ટફોન એકજ વાર ચાર્જમાં ચાલશે ૩૯ કલાક

OMG 6 હજારથી પણ ઓછી કિંમત અને ફીચર્સ વાળા જોરદાર સ્માર્ટફોન એકજ વાર ચાર્જમાં ચાલશે ૩૯ કલાક

આજે અમે અહીં 6 હાજર થી પણ ઓછી કિંમતના બેસ્ટ સ્માર્ટફોન વિશે માહિતી આપવાના છીએ તો આપ સૌ આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.

Infinix Smart 7HD:- તમને ૫ થી ૬ હજારના બજેટમાં સારો સ્માર્ટ ફોન જોઈતો હોય તેમાં જબરદસ્ત બેટરી બેકઅપ સાથે ફુલ HD ડિસ્પ્લે હોય તો સમજી લો તમારી રાહ હવે પુરી .મોબાઈલ ના ઉત્પાદકતા Infinix એ તેનો નવા લેવલ નો સ્માર્ટફોન Infinix Smart 7 HD લોન્ચ કર્યો છે.




Infinix Smart 7 HD ૬.૬ ઇંચની ફુલ HD ડિસ્પ્લે સાથે લાવી રહ્યું છે. તેમાં ૫૦૦૦MAH બેટરીની ૬૪જી.બી. સ્ટોરેજ અને એન્ડ્રોઇડ ૧૨ ગો વધારાની શાનદાર અનેક સુવિધાઓ.

Infinix Smart 7 HD ના ૨GB રેમ અને ૬૪જી.બી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ફક્ત રૂ.૫૯૯૯/- છે. ૬.૬ ઇંચની ફુલ HD + IPS ડિસ્પ્લે આપવામાં આવી રહી છે, જેનો સ્ક્રીન રિફ્રેશરેટ ૬૦Hz અને ટચ સેમ્પલિંગરેટ ૧૨૦Hz છે.




Infinix Smart 7 HD માં ઓક્ટા-કોર Unisoc SC9863AI પ્રોસેસર આપવામાં આવેલ છે. આ સ્માર્ટફોનમાં ૨જીબી રેમ આપવામાં આવી છે અને તેને વર્ચ્યુઅલ રીતે ૪જીબી સુધી વધારવાનો વિકલ્પ આપવામાં આવેલ છે.

આ મોબાઈલ ફોનની સૌથી મોટો ફાયદો તેની બેટરી છે જે ૫૦૦૦mAh ની છે આ કંપનીનું કહેવું છે કે આ સ્માર્ટફોનને એકજ વાર ચાર્જમાં ૩૯ કલાક સુધીનો કોલિંગ ટાઈમઆપે છે, ૫૦કલાક સુધીનો મ્યુઝિક પ્લેબેક ટાઈમ મળે છે. તે જ સમયે અલ્ટ્રા પાવર સેવિંગ મોડને લઈને કંપનીનો દાવો છે કે ફક્ત બેટરી ૫% હોય તો પણ ફોનમાં 2 કલાકનો કોલિંગ ટાઈમ આપશે.




Infinix Smart 7 HD માં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ફોનમાં ૮ મેગા પિક્સલ પ્રાઇમરી અને AI સેન્સર સાથે ડ્યુઅલ LED ફ્લેશ ઉપલબ્ધ છે. તે જ સમયે, સેલ્ફી માટે ફ્રન્ટ કેમેરા ૫મેગા પિક્સલ સાથો સાથ આપે છે..

કંપનીએ ૨૩એપ્રિલે Infinix Smart 7 HD લોન્ચ કરેલ છે પણ તે ૪મે ના રોજ વેચાણ માટે બજાર ઉપલબ્ધ થશે. તેનું વેચાણ આ દિવસે 12 કલાક થી ફ્લિપકાર્ટ પર પણ શરૂ થશે. મહત્વની ખાસ વાત એ છે કે તેને Filpkart Axis Bankના કાર્ડ દ્વારા ખરીદવા પર ૫% કેશબેક મળશે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply