Bharatpe Loan Full Detail In Gujarati। Bharatpe Loan Interest Rate | Bharatpe Loan Benefits | Bharatpe Loan Eligibility
ખાસ નોંધ:- અમારો ઉદેશ્ય લોકોને સાચી માહિતી મળી રહે તે માટેનો છે જો તમે લોન લેવા માંગતા હોવ તો એક વાર તમારા ફાઈનેંન્સીયલ એડવાઈઝરની સલાહ અવસ્ય લેવી. અમે કોઈ પણ જાતની જવબદારી લેતા નથી.
નમસ્કાર મિત્રો, આજના આ મોંઘવારીના જમાનામાં લોકોને પોતાની જરૂરિયાતો પુરી કરવા માટે પૈસાની ખુબજ હાલાકી ભોગવી પડતી હોય છે. આથી ઘણા લોકો બીજા પાસે થી વ્યાજે પણ પૈસા લેતા હોય છે. પરંતુ અમુક લોકો વ્યાજે તો પૈસા આપે પણ પછી પાછળથી લોકોને પરેશાન કરતા હોઈ છે. આથી લોકો બેંક માંથી લોન લેવાનું વિચારતા હોય છે પરંતુ બેન્કો પણ લોકોને વારે ઘડીયે ધક્કા ખવરાવતી હોય છે.
આ બધીજ બાબતો ને ધ્યાને રાખીને લોકોને સરળતાથી પૈસા મળી રહે અને લોકોને ધક્કા કે કાગળિયા માં પોતાનો સમય ન બગાડવો ન પડે તેવા ઉદેશ્યથી માર્કેટ માં ઘણી બધી લોન એપ્પ આવી છે. જેમકે Navi Personal Loan App, Paytm Personal Loan App અને Bharatpe Loan App આ બધીજ એપ્લિકેશન RBI ના નિયમો નું પાલન કરે છે.
આજે આ લેખમાં અમે તમને Bharatpe Loan વિશે સહ વિસ્તાર જણાવીશું તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.
Bharatpe Loan Full Detail
Bharatpe એ એક ફાઇનાન્સ કંપની છે. જેની સ્થાપના 20 માર્ચ 2018 માં નવી દિલ્લીમાં કરવામાં આવી હતી. આ કમ્પનીના સહ સ્થાપક અશનિર ગ્રોવર અને સાશ્વત નકરાની છે.
Bharatpe એ નાના કરિયાણા ના વેપારીઓ ને પોતાની સેવા પ્રદાન કરે છે અને આ સિવાય તે પૈસા ના ટ્રાન્જેક્શન માં મદદ કરે છે, આની મદદ થી તમે તારા મોબાઇલ ફોન નું રિચાર્જ પણ કરી શકો છો. તમે તમારો ફ્રીમાં ક્રેડિટ સ્કોર પણ ચેક કરી શકો છો. અને લોન પણ મેળવી શકો છો.
Bharatpe Loan App દ્વારા તમે 100% કોઈ પણ કાગળિયા કર્યા વિના તમે ઘરે બેઠા ઓનલાઇન લોન મેળવી શકો છો. ભારતપે એપ્લિકેશન દ્વારા તમે ઓછામાં ઓછા 10,000 અને વધુમાં વધુ 10,00,000 સુધીની લોન મેળવી શકો છો. આ લોન ને પરત કરવાની સમય મર્યાદા 3 મહિના થી લઈને 15 મહિના સુધીની હોય છે. અને લોન નો વ્યાજદર 21% થી લઈને 30% સુધીનો હોય છે જે તમારા ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે.
Bharatpe Loan Key Highlights
BharatPe Loan | વિશેષતાઓ |
લોન ની રકમ | ઓછામાં ઓછા 10,000 અને વધુમાં વધુ 10,00,000 સુધીની લોન |
લોન પરત આપવાની સમય મર્યાદા | 3 મહિના થી લઈને 15 મહિના |
વ્યાજ દર | 21% થી લઈને 30% સુધીનો |
પ્રોસેસિંગ ફીસ | 0% થી 2% |
Bharatpe Loan Eligibility
Bharatpe Loan લેવા માટે તમારે અમુક શરતો અને નિયમોનું પાલન કરવું પડે છે ત્યારબાદજ તમને લોન મળવા પાત્ર રહશે. અમે અહીં નીચે થોડાક નિયમો વિશે માહિતી આપી છે જેને અનુસરીને તમે સરળતાથી લોન મેળવી શકો છો.
- Bharatpe એપ્લિકેશનની મદદ થી લોન લેવા માટે તમારી ઉમર 18 વર્ષથી ઉપરની હોવી જોએ.
- લોન લેવા માટે તમે Bharatpe એપ્લિકેશ વડે 30 દિવસ સુધી ટ્રાન્જેકશન કરેલ હોવું જોએ.
- લોન લેવા માટે તમારી આગળ પાનકાર્ડ, આધારકાર્ડ અને બેન્કનું તાજેતરનું સટેટમેન્ટ હોવું જોએ
આ બધાજ નિયમો અને શરતોનું પાલન કર્યા બાદજ તમને લોન માટેનું ઓપશન જોવા મળશે ત્યારબાદ તેના પરથી તમે સરળતાથી લોન માટે અપ્લાય કરી શકશો.
Bharatpe loan App થી કેટલી લોન મેળવી શકો?
આ લોન એપ્લિકેશ દ્વારા દરેક ભારતીય નાગરિક રૂપિયા 10,000 થી લઈને 10,00,000 સુધીની લોન મેળવી શકે છે.
Bharatpe Loan Interest Rate
જયારે પણ આપણે પોતાના માટે લોન લેતા હોયે ત્યારે આપડે કોઈ પણ વસ્તુ ગીરવી રાખતા નથી અને બેન્કો આપને આપડા ક્રેડિટ સ્કોર પર લોન આપતી હોય છે. આથી આવી પ્રકારની લોન પર વ્યાજ ના દરો પણ ખુબજ વધુ હોય છે.
જો આપડે વાત કરીયે તો બીજી બધી લોન એપ કરતા bharatpe ના વ્યાજનો દર ખુબજ ઓછો છે. 21% થી લઈને 30% સુધીનો વ્યાજ દર છે.
How To Apply Loan In Bharatpe
Bharatpe થી લોન લેવા માટે તમારે સૌપ્રથમ ગૂગલ પ્લેઇસ્ટોર થી Bharatpe એપ્લિકેશનને ડાઉનલોડ કરવી પડશે.
ત્યારબાદ તમારે આ એપ્લિકેશની મદદ થી 30 દિવસ સુધી ટ્રાન્જેકશન કરવું પડશે. ત્યારબાદજ તમને લોન નું ઓપ્શન દેખાશે.
હવે તમે આ ઓપ્શન પર જઈને લોન માટે એપ્લાય કરી શકો છો.
લોન માટે એપ્લાય કરતી વખતે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ ને દાખલ કરવાના રહશે ત્યારેબાદ એપ્લિકેશન તમારા બાદ ડોક્યુમેન્ટ ને તપાસશે અને પછી જો તમે લોન મેળવવા માટે પાત્રતા ધરાવતા હસો તો તમને લોન ની રકમ તમારા ખાતામાં જમા કરી દેવામાં આવશે.
Bharatpe Customer Care Number
ભારતપે એપ્લિકેશને વાપરતી વખતે અથવા લોન લેવામાં કોઈ પણ જાતની સમશ્યા ઉત્પ્ન્ન થતી હોય તો તમે નીચે આપેલ હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો.
888 2555 444
આવીજ ઉપયોગી માહિતીઓ દરરોજ તમારા વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા ગુજરાત માહિતી ગ્રુપ માં જોડાઓ