You are currently viewing Bharuch Todays News | નર્મદા બ્રિજ અનેક કાર સામસામે અથડાઈ

Bharuch Todays News | નર્મદા બ્રિજ અનેક કાર સામસામે અથડાઈ

Bharuch Todays News | Bharuch News | Narmada Bridge News | News Gujarati | Gujarat News | Narmada

ભરૂચ જિલ્લાના નર્મદા મૈયા બ્રિજ ઉપર રવિવારે ભર બપોરના સમયે અંકલેશ્વર જતી લેન ઉપર જ ભરૂચથી રોંગસાઈડ આવી ગયેલી 4 કારના પગલે સુરત તરફથી આવતા અન્ય 4 વાહનોએ બ્રેક ન મારતા સેમ સામે એકબીજા ને 5 થી વધુ કાર અથડાઈ હતી. જયારે અકસ્માત સર્જાયો હતો. જેમાં નાના બાળક સહિત 5 લોકોને ગંભીર ઇજા થઇ હતી.

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




>> http://bit.ly/3IylQqL

ભરૂચ જિલ્લાના એક ફોર લેન નર્મદા પર મૈયા બ્રિજ અને ઉપર બે વર્ષમાં પેહલીવાર 4 કાર ચાલકો દ્વારા રોંગલેનમાં ઘુસી જવાની ઘટના રવિવારે ભર બપોરે બની હતી. અને ભરૂચ તરફથી સુરત ની એક બાજુની લેન ઉપર મહારાષ્ટ્ર પાર્સિંગની એક ઇનોવા, અને તેની પાછળ ઇકો, સ્વીફ્ટ સહિત 4 વાહનો આવી ચઢ્યા હતા. અને બ્રિજની વચ્ચેના ભાગે સામેથી રોંગસાઈડમાં આવતી કાર જોઈ તે સુરત તરફના છેડેથી ભરૂચ જિલ્લા બાજુ આવી રહેલા વાહનચાલકોના શ્વાસ ખુબજ અઘ્ધર થઈ ગયા હતા. અને સામ સામે ગાડીઓ ટક્કરાય નહીં એટલા માટે વાહન ચાલકોએ એકાએક જ બ્રેક લગાવતા બંને તરફ પાછળ રહેલી ગાડીઓ એકબીજામાં ભટકાઈ ગઈ હતી.

આ એસીકસીડેંટમાં પાંચથી વધુ કારો એકબીજા સાથે અથડાતા એક નાનું બાળક સહિત 5 લોકોને ખુબ નાની મોટી ઇજા પોહચી હતી.અને અકસ્માત ગ્રસ્ત ગાડીઓના ખડકલા વચ્ચે નર્મદા મૈયા બ્રિજ ઉપર જ મોટો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અકસ્માતની જાણ 108 ને કરતા તે ટ્રાફિકજામને કાપિ અને નર્મદા મૈયા બ્રિજ ઉપર જ પોહચી હતી. જયારે ઇજાગ્રસ્તોને અકસ્માતના સ્થળ ઉપર જ 108 દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અને બ્રિજની બન્ને તરફની લેનમાં જોત જોતામાં વાહનોની ખુબ મોટી કતારો લાગી ગઈ હતી.




જયારે અકસ્માતમાં ઘવાયેલા 4 થી 5 ઇજાગ્રસ્ત લોકોને  વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જ ખસેડવામાં આવ્યાં હતા. અને કોલેજ રોડ ઉપર રસ્તો શોભાયાત્રાને કારણે તે વન વે હોય ભરૂચ તરફથી આવેલા ઇનોવા કારનાં ચાલકે ત્યાં નર્મદા મૈયા બ્રિજ ઉપર અંકલેશ્વરથી આવતી એક લેનમાં રોંગસાઈડ વાહન નાખી દીધું હતું. હાલ વિગતો એવી આવી રહી છે. જયારે મહારાષ્ટ્ર પાર્સિંગની ઇનોવા કાર પાછળ અન્ય એવા 3 વાહનો પણ બ્રિજમા રોંગસાઈડમાં ઘુસતા સામ સામે અને બ્રેક મારતા તે એકની પાછળ એક કાર એમ ઘુસી જવાની ઘટના બની હતી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply