Edible Oil Price:- ભારતમાં દિવસેને દિવસે વધતી મોંઘવારીના લીધે સામાન્ય લોકો સામે રોજ નવી મુસીબત ઉભી હોય છે. દરરોજની નાની મોટી જરૂરિયાતોની વસ્તુઓ ના ભાવોમાં સતત વધારો થતો હોય છે.આ વધતી જતી મોંઘવારીના સમયમાં સામાન્ય લોકો માટે ખુબજ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ખાદ્ય તેલના ભાવમાં ધરખમ ઘટાડો નોંય ચુક્યો છે. બહારથી મંગાવામાં આવતા સસ્તા ખાદ્યતેલોના લીધે દેશની બજારોમાં પણ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શનિવારના રોજ ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મલેશિયા એક્સચેન્જ એ સોમવાર સુધી બંધ રહેશે જેના લીધે પામ અને પામોલીન તેલના ભાવમાં ખુબજ મોટો ઘટાડો નોંધાય શકે છે.
ખાદ્યતેલોના ભાવોમાં પ્રતિ ક્વિન્ટલ કેટલા રૂપિયાનો ઘટાડો નોંધાયો.
સરસવ – 5,000-5,100 પ્રતિ ક્વિન્ટલ
મગફળી – 6,805-6,865 પ્રતિ ક્વિન્ટલ
મગફળીની તેલ મિલ ડિલિવરી (ગુજરાત) – 16,710 પ્રતિ ક્વિન્ટલ.
મગફળી રિફાઇન્ડ તેલ – 2,540-2,805 પ્રતિ ટીન
સરસવનું તેલ દાદરી – 9,600 પ્રતિ ક્વિન્ટલ
મસ્ટર્ડ પાકી ઘાણી – 1,570 -1,640 પ્રતિ ટીન
મસ્ટર્ડ કાચી ઘાણી – 1,570 – 1,680 પ્રતિ ટીન
તલનું તેલ મિલ – 18,900 – 21,000 પ્રતિ ક્વિન્ટલ
સોયાબીન તેલ (કંડલા) – 9000 પ્રતિ ક્વિન્ટલ
પામોલિન એક્સ (કંડલા) – 9400 પ્રતિ ક્વિન્ટલ
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.