You are currently viewing એ ભાઈ શું 500-1000ની જેમ જ 2000 રૂપિયાની નોટ પણ બંધ થઈ જશે, જાણો શું કહ્યું નાણામંત્રી નિર્મલા સીતારમણે

એ ભાઈ શું 500-1000ની જેમ જ 2000 રૂપિયાની નોટ પણ બંધ થઈ જશે, જાણો શું કહ્યું નાણામંત્રી નિર્મલા સીતારમણે

2000 Rupees Note News:  તમારી આગળ પણ જો 2000 રૂપિયાની નોટ (2000 rupees note) હોય , તો દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) દ્વારા ઘણી માહિતી આપવામાં આવી છે. નોટબંધી થયા એના 6 વર્ષ પછી કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં રહેલી ચલણી નોટોને લઈને એક ખુબજ મોટી અપડેટ આપવામાં આવી છે.
હમણાં થોડાજ સમય પહેલા 2000 ની નોટો ને લઈને એક સમાચાર આવ્યા તા ત્યાર બાદ છેલ્લા કેટલાક વર્ષોમાં આ નોટો માર્કેટમાં ખુબજ ઓછી માત્રા માં જોવા મળી રહી છે. આથી લોકો ના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે (પાછું ક્યાંક મોદી કાકા લાઈન માં ઉભાળે નઈ) શું RBI દ્વારા બેંકોને 2000 રૂપિયાની નોટો અંગે કોઈ આદેશ આપવામાં નથી આવ્યો ને ક્યાંક? દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ અંગે સંસદમા સ્પષ્ટતા કરતા કહ્યું કે….

અમે તમને જણાવી દઈએ કે હાલ દેશના અનેક ATM માં 2000 ની નોટો ની જગ્યાએ 500 અને 200 નિજ વધુ પ્રમાણમાં નોટો નીકળી રહી છે. આથી અનેક લોકોને એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું સરકાર 2000 ની નોટોને બજારમાંથી પાછી ખેંચી રહી છે.

આ મુદ્દો જયારે સંસદમાં સંતોષ કુમાર દ્વારા ઉઠાવવામાં આવ્યો ત્યારે નાણામંત્રી સિતારમણ દ્વારા જણાવવામાં આવ્યું કે RBI ના વાર્ષિક અહેવાલ મુજબ 2017 અને માર્ચ 2022 ના અંતે 500 અને 2000 ની નોટોની કુલ કિંમત 9.512 લાખ કરોડ અને 27.057 લાખ કરોડ હોવાનું કહેવામાં આવ્યું હતું.
આની સાથે સાથે તેઓએ જણાવ્યું કે હાલ RBI દ્વારા 2000 ની નોટોને પાછી ખેંચી લેવા માટેની કોઈ સૂચના આપવામાં નથી આવી. અને તમને જણાવી દઈએ કે બેંક ને ક્યાં મૂલ્યની નોટ ને વધુ દાખલ કરવી અને કયા મૂલ્યની નોટને ઓછી તે બેંક પોતેજ નક્કી કરતી હોય છે. અને આની સાથે સાથે નાણામંત્રી દ્વારા એ પણ જાનવવામાં આવ્યું કે વર્ષ 2019-2020 માં 2000 ની નોટોને છાપવામાં નથી આવી આથી પણ 2000 ની નોટો બજારમાં ઓછી જોવા મળી શકે છે.

અહીં અમે જણાવી દઈએ કે આ લેખ ને અમે લોક પત્રિકા માંથી લીધેલ છે જેની સૌ લોકોએ જાણ લેવી. અમારો ઉદેશ્ય લોકોને સાચી અને સચોટ માહિતી આપવાનો છે.

આ માહિતી ને તમારી આગળ રહેલા બધાજ વોટ્સએપ ગ્રુપ માં જરૂરથી શેર કરજો જેથી લોકો ને સાચી માહિતી મળી રહે…..

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

2000 Rupees Note News: If you have a 2000 rupees note in front of you, then a lot of information has been given by the country’s Finance Minister Nirmala Sitharaman. After 6 years of demonetisation, the central government has given a very big update regarding the currency notes in the country.

Recently there was a news regarding 2000 notes, after that these notes are seen in very small quantity in the market in the last few years. Hence, a question is being raised in people’s mind that (back somewhere Modi kaka did not stand in the line) has no order been given by RBI to the banks regarding 2000 rupees notes or somewhere? Finance Minister of the country Nirmala Sitharaman clarified this in the Parliament and said that…
Let us tell you that now in many ATMs of the country, instead of 2000 notes, 500 and 200 notes are being dispensed more. Hence, many people are wondering whether the government is withdrawing the 2000 notes from the market.

Along with this, he said that no notification has been issued by RBI to withdraw the 2000 notes. And let us tell you that the bank itself decides where to enter the higher value note and which lower value note. And along with this, it was also announced by the Finance Minister that in the year 2019-2020, 2000 notes have not been printed, so 2000 notes may be seen less in the market.

Here let us tell that we have taken this article from Lok Patrika which all people should know. Our aim is to provide true and accurate information to people.

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
http://bit.ly/3IylQqL

ખાસ નોંધ: અમે વિવિધ પોર્ટલ ના માધ્યમ થી માહિતી એકત્રિત કરીને આપની સમક્ષ લાવતા હોઈએ છીએ. આ માહિતી આપવાનો અમારો એક માત્ર ઉદેશ્ય છે કે લોકોને ઘરે બેઠા દેશ અને દુનિયાની બધીજ જાણકારી મળી રહે. જે કાઈ પણ માહિતી sarkarisahayyojana.com પર લખવામાં આવે છે તે બીજા પોર્ટલ માંથી લેવામાં આવતી હોઈ છે આથી અમે કોઈ પણ જવાબદારી લેતા નથી. જો તમારે તે માહિતી વિશે વધુ જાણવું અથવા કોઈ પણ વસ્તુ લેવી હોઈ તો તેની ઓફિશ્યિલ વેબસાઇટ અથવા રૂબરૂ મુલાકાત લઈને પછીજ કોઈ પણ નિર્ણય લેવો.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply