Blue Wheat Farming । Blue Wheat Full Information in Gujarati | Blue Wheat Benefits | Blue Wheat Seeds
આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અહીં સૌથી વધારે લોકો કૃષિ પરજ આધાર રાખે છે આપણા ભારત દેશમાં ખેડૂતો ઘણી પ્રકારના પાકોનું વાવેતર કરે છે. જેમકે ઘઉં, ચણા, બાજરો, કપાસ, મગફળી, જુવાર વગેરે પાકો નું વાવેતર કરે છે અને સારી એવી કામની પણ કરે છે.
પરંતુ અમુક વાર ખેડૂતો ને જે ચાલુ પાક લે છે તે પાક ના બજાર માં પૂરતા પ્રમાણમાં ભાવો મળતા નથી. આથી ખેડૂતો બીજા નવા નવા પાકો અને ઔષધીમાં ઉપયોગ થતા હોઈ તેવા પાકોનું વાવેતર કરતા હોઈ છે આ પાકો થી ખેડૂતોને સારી એવી કામની થતી હોઈ છે.
મિત્રો તમે બધાયે કાળા ઘઉં વિશે તો સાંભળ્યુંજ હશે. આ ઘઉંને ઔષધિની દ્રષ્ટિએ ખુબજ સારા ગણવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કાળા ઘઉંની જેમજ ખેડૂતો એ અવનવા પ્રયોગો કરીને ઘાવની એક નવીજ વેરાઈટી ઉત્પન્ન કરી છે આ વેરાઈટી માં ઘઉં નો કલર બ્લુ રંગનો હોઈ છે. આ ઘઉંને સૌપ્રથમ મધ્યપ્રદેશના ખેડૂતોએ વાવવાનું શરુ કર્યું છે.
આ પ્રકારના ઘઉંની માંગ વિદેશોમાં ખુબજ વધારે જોવા મળે છે. અને આ ઘઉંના આરોગ્યની દ્રષ્ટિએ અનેક ફાયદાઓ પણ છે આથી ખેડૂતો આ પ્રકારના ઘઉંનું વાવેતર કરીને અઢળક કામની કરી રહ્યા છે.
જો તમારે નવું બાઈક લેવાનું હોઈ તો HDFC આપી રહી છે ટુ વ્હીલર લોન આ લોન ની સંપૂર્ણ માહિતી નીચે લિંક પર ક્લિક કરીને મેળવો.
નિષ્ણાતો જણાવે છે કે બ્લુ રંગના ઘઉં ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ પણ સારું રહે છે અને બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલ માં રહે છે આથી દરેક લોકો જે આવી બીમારીઓથી પીડાઈ રહ્યા છે તેમને સાદા ઘઉં ખાવાનું ટાળી ને આવા ઘઉંનું સેવન કરવું જોએ.
આ પ્રકારના ઘઉંની ખેતી સામાન્ય ઘઉંની ખેતી કરીયે એજ રીતના કરવામાં આવે છે.