ઉમેદવાર આ પદ માટે પસંદગી કોમ્પ્યુટર આધારીત ટેસ્ટ/લેખિત પરીક્ષાના આધારે થશે અને તે પછી એપ્ટીટ્યૂડટેસ્ટ, ડોક્યુમેન્ટવેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.
રેલ્વે રીક્યુરમેન્ટ ૨૦૨૩ (Railway Recruitment 2023)
ભારતીય રેલવે માં નોકરી શોધી રહેલા યુવાનો અને શીક્ષીત બેરોજગાર માટે આ ખુબજ સોનેરી તક છે. તેના માટે ભારતીય રેલ્વીએ ઉત્તર પશ્ચિમ રેલવે અંતર્ગત ‘આસિસ્ટેંટ લોકો પાયલટ’ ના પદ પર ભરતી (Railway Recruitment) માટે અરજીઓ મંગાવેલ છે. ઉમેદવારોનુ સિલેક્શન સામાન્ય વિભાગીય પ્રતિયોગી પરીક્ષા ૨૦૨૩ આધાર કરવામાં આવશે. જે પણ ઉમેદવાર આ પદ પર અરજી કરવા માગે છે, તે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ “rrcjaipur.in” પર જઈને એપ્લાઈ કરી શકશે આ પદ માટે ઉમેદવારે ઓનલાઈન અરજી ૬થી મે સુધી અથવા તે પહેલા કરી શકશે આ ભરતી ભારતીય રેલ્વે રીક્યુરમેન્ટ ૨૦૨૩ અભિયાન અંતર્ગત કુલ ૨૩૮ પદ પર ભરતી કરવામાં આવશે..
જનરલ કેટેગરી ના ઉમેદવારો માટે વય મર્યાદા ૪૨ વર્ષ
ઓ.બી.સી. ઉમેદવારો માટે વયમર્યાદા ૪૫ વર્ષ
એસ.સી./એસ.ટી. ઉમેદવારો માટે વયમર્યાદા.૪૭ વર્ષ
રેલ્વે રીક્યુરમેન્ટ ૨૦૨૩ ની પસંદગી પ્રક્રિયા આ રીતે કરવામાં આવશે
ઉમેદવારે આ પદ માટે પસંદગી કોમ્પ્યુટર આધારીત ટેસ્ટ અથવા લેખિત પરીક્ષાના આધાર કરવામાં આવશે અને તે પછી એપ્ટીટ્યૂડટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.
અરજી માટે શૈક્ષણિક લાયકાત:-
ઉમેદવાર કોઇ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડ માથી ૧૦ પાસ અને સાથે ઈલેક્ટ્રીશિયન, ફિટર, ઈંસ્ટ્રુમેન્ટ મિકેનિક, મિલરાઈટ/મેંટેનેંસમેકેનિક, મિકેનિક, ઈલેક્ટ્રોનિક્સમિકેનિક,વાયરમેન, ટ્રેક્ટર મિકેનિક, મેચ્યોર અને કોઈલ વાઈન્ડર, મેકેનિક ડીઝલમાં આઈ.ટી.આઈ.નું સર્ટિફિકેટ હોવું ફરીજીયાત છે. આની ઉપરાંત મિકેનિકલ ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક્સ/ ઓટોમોબાઈલ એન્જીનિયરીંગમાં ડિપ્લોમાં હોવો જરૂરી છે..
અરજીની ફી:-
જે ઉમેદવાર આ પદ પર ભરતી કરવા માગે છે, તેમણે કોઇ પણ પ્રકારની ફી નથી નિશુલ્ક અરજી કરવાની રહેશે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.