You are currently viewing સુવિચાર: ધીરજ રાખવાથી આપણે એ કામમાં પણ સફળ થઈએ છીએ જે શરૂઆત માં અસફળ લાગે છે

સુવિચાર: ધીરજ રાખવાથી આપણે એ કામમાં પણ સફળ થઈએ છીએ જે શરૂઆત માં અસફળ લાગે છે

સુવિચાર:- જીવનમાં ધીરજ રાખવું એ એક એવો ગુણ છે જે જીવનની કોઈપણ પરિસ્થિતિમાં આપણી બધીજ સમસ્યાઓને દૂર કરી શકે છે. જે કામ કરવું એ આપણને અત્યારે અશક્ય લાગે છે પરંતુ જો ધીરજ રાખીને તે કામ કરવામાં આવે તો તે કાર્યમાં આપને સફળતા અચૂક મળે છે. આપણે બીજા શું કહે છે તેના કરતાં આપણી પોતાની શક્તિઓ પર વધુ ભરોસો રાખવો જોઈએ. જો તમારે પણ જીવનમાં સુખ, શાંતિ અને સફળતા જોઈએ છે, તો તમારે આત્મવિશ્વાસ અને ધીરજ રાખવીજ પડશે.

આજના સુવિચારો:-

 1) જ્યાં સુધી આપણે કિનારો છોડીને નદીમાં નહિ ઉતારીએ ત્યાં સુધી આપણે નદી પાર નહિ કરી શકીએ. (જ્યાં સુધી આપણે સખત મહેનત નહિ કરીએ ત્યાં સુધી આપણને સફળતા નહિ મળે)

2) સફળ લોકો એ હંમેશા બીજાની મદદ માટે ત્યાર હોય છે જયારે અસફળ લોકો બીજાની મદદ કરવા માં પણ પોતાનો ફાયદો થશે કે નહિ તે જોતા હોય છે.

3) બીજા લોકોની દેખા દેખી કરતા આપણી શક્તિઓ પર ભરોસો રાખશો તો ક્યારેય પણ નિરાશ નહિ થાઓ અને સફળ થવાના ચાન્સ વધી જશે.

4) દુનિયાની માં કોઈ પણ કાર્ય નાનું કે મોટું હોતું નથી. બસ કાર્ય કરવા માટે તમારી અંદર જુનૂનન હોવું જરૂરી છે.

આ સુવિચાર ને તમારા મિત્રો સાથે શેર કરવા વિંનતી.

આવાજ સુવિચારો દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply