You are currently viewing આજે તો કોરોનાએ હદ વટાવી, ગઈ કાલ કરતાં વધ્યાં કેસો

આજે તો કોરોનાએ હદ વટાવી, ગઈ કાલ કરતાં વધ્યાં કેસો

Cases Of Corona In Gujarat Today :- ગુજરાત રાજ્યમાં ફરીવાર કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં લોકો ફરી એકવાર કૂદકેને ભૂસકે સંક્રમિત થઈ રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 179  કેસો નોંધાઈ ચુક્યા છે. 




ગુજરાતમાં આજે 17 જિલ્લામાં 179 નવા કેસ નોંધાઈ ચુક્યા છે.  જેમાં આજે 45 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે.  હાલમાં એક્ટિવ કેસોનો આંકડો વધીને 655 પર સુધી પોહચી ગયો છે.

અમદાવાદ:- 84

મહેસાણા:- 21

રાજકોટ:- 19

સુરત:- 12

અમરેલી:- 9

સાબરકાંઠા:- 8




વડોદરા:- 45

ભાવનગર, ગાંધીનગરમાં 4-4 કેસ

સુરેન્દ્રનગર:- 3

આણંદમાં 2 કેસ તેમજ જૂનાગઢ,

પોરબંદર:- 2

ભરૂચ, ખેડામાં 1-1

મોરબી, પાટણમાં 1-1

આજે રાજ્યમાં 668 લોકોનું રસીકરણ કરવામાં આવી ચૂક્યું છે. અમે તમને જણાવી દયે કે અત્યારે ગુજરાતમાં કોરોનાના કુલ 655 જેટલા એક્ટિવ કેસો છે. જેમાંથી 4 જેટલા દર્દીઓ વેન્ટીલેટર પર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

કોરોનાથી સાજા થવાનો દર 99.08 ટકા 




વિશ્વભરમાં આજે કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે ગુજરાત રાજ્યમાં કોરોનાની બીમારીથી સાજા થવાનો દર 99.08 ટકા જેટલો થયો છે. અત્યાર સુધીમાં 12,66,881 લોકો કોરોનાની બીમારીથી સજા થયા છે. જોકે વિશ્વમાં ચીન સહિતના બીજા દેશોમાં વકરી રહેલી કોરોનાની આ ઉપાદી સામે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસો વધી રહ્યા છે. પરંતું હાલની સ્થિતિને જોતા લોકોએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.

વધતા કેસોને જોઈને કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે રસીકરણ ની પ્રક્રિયાને વધુ તેજ બનાવવી અને કોવીડ વિરોધી તમામ નિયમોનું પાલન કરવું.

આ મેસેજ ને તમારી આગળ રહેલા તમામ વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિનતી

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




> http://bit.ly/3IylQqL

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply