આપણે સૌ કોઈ જાણીયે છીએ કે કાજુ (cashew) એ આપણા સ્વાસ્થ્ય માટે કેટલો બધો ફાયદાકારક છે. પરંતુ મોંઘવારીના આ જમાનામાં સામાન્ય માણસ માટે કાજુને ખરીદવા એ એટલા બધા એટલા સરળ નથી. કારણ કે આજે માર્કેટમાં કાજુની કિંમત 800 કે 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવો છે.
જેની પાસે ખુબજ પૈસા છે તે લોકો હજી પણ તેને ખરીદે શકે છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કાજુ (cashew)ને ખરીદવું ખુબજ મુશ્કેલ છે. પરંતુ, તમને એ વાત જાણીને ખુબજ આશ્ચર્ય થશે કે આપણા ભારત દેશ ઝારખંડનો એક જિલ્લો છે જ્યાં કાજુને ફેંકી ડુંગળી બટાકાના ભાવે વેચાય છે.
તો હવે તમારા મન માં પણ સવાલ થતો હશે કે આ ક્યુ શહેર હશે જ્યાં આટલી મોંઘી વસ્તુ આટલા સસ્તા ભાવ માં વેચાય છે. તો તમને જણાવી દયે કે આ ઝારખંડનું જામતારા છે.
જ્યાં કાજુની કિંમત માત્ર રૂ. 30 થી 40 પ્રતિ કિલોના ભાવ છે. આખરે કાજુ આટલા સસ્તું થવાનું કારણ શું હશે? તો તમને અમે જણાવી દઈએ કે ઝારખંડમાં રાજ્યમાં દર વર્ષે કાજૂનું હજારો ટન માં ઉત્પાદન થાય છે. અહીંની જે મહિલાઓ છે તે રસ્તાના કિનારે 20 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાજુને વેચતી જોવા મળી જશે
જો તમારે ઘરે બેઠા કોઈ પણ જાતના કાગળિયા કાર્ય વિના અને બેંકોના ધક્કા ખાધા વિના 10 હાજર થી 10 લાખ સુધીની લોન મેળવવી હોય તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
જાણો આટલા સસ્તા કેમ મળે છે કાજુ?
ઝારખંડના જામતારાના જિલ્લાના નાલા ગામમાં અંદાજિત 50 એકર જમીનમાં માત્ર કાજુની જ ખેતી થાય છે. તેને એકરીતે ઝારખંડનું કાજુ શહેર પણ કહેવામાં આવે છે. અહીં કાજુના મોટા બગીચાઓ આવેલા છે. આથીજ કાજુ નું વધુ પડતું ઉત્પાદન થવાથી ભાવોમાં ઘટાડો જોવા મળે છે.
આવીજ નવી નવી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ.