You are currently viewing મોબાઈલ ની મદદ થી ટ્રેન નું રનિંગ લોકેશ જુઓ 

મોબાઈલ ની મદદ થી ટ્રેન નું રનિંગ લોકેશ જુઓ 

મોબાઈલ ની મદદ થી ટ્રેન નું રનિંગ લોકેશ જુઓ : આપણામાં દેશમાં ભારતીય રેલવેનું નેટવર્ક ખુબજ મોટું છે. આ નેટવર્ક ભારતના દરેક ખૂણાને કવર કરે છે. અને ટ્રેન થી દરરોજ લાખો કરોડો લોકો સફર કરતા હોઈ છે. ટ્રેન થી લાંબી દુરીની યાત્રા કરવી ખુબજ સરળ માનવામાં આવે છે. આથીજ લોકો ભારતીય ટ્રેન નો વધુ ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વાર આ ટ્રેન કોઈ કારણો સર પોતાના નિર્ધારિત સ્ટેશન પર પોહ્ચતી નથી અથવા મોડી પોહ્ચતી હોઈ છે. આ સમસ્યાથી લોકો ખુબજ પરેશાન રહેતા હોઈ છે. પરંતુ હવે તમે તમારા મોબાઇલ દ્વારા રનિંગ સ્ટેટ્સ ચેક કરી શકશો કે ટ્રેન હાલમાં ક્યાં પોહચી છે.

ભારતીય રેલવે દ્વારા લોકો સરળતા થી પોતે જ્યાં જવાના છે તે ટ્રેન ક્યાં પોહચી છે અને ટ્રેન સ્ટેશન પર ક્યારે પોહ્ચસે તે અંગેની તમામ માહિતી પોતે મોબાઇલ દ્વારા ચેક કરી શકે તે માટે એક વેબસાઈટ https://enquiry.indianrail.gov.in/mntes/ નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વેબસાઈટની મદદ થી તમે બીજી પણ ટ્રેન ને લગતી માહિતી મેળવી શકો છો.




  • જેમકે ટ્રેન નો ટાઈમ ટેબલ
  • કઈ કઈ ટ્રેનો હાલમાં રદ કરવામાં આવી છે.
  • કેટલી ટ્રેન પોતાના નિર્ધારિત રૂટ પરથી ડાઇવર્ટ કરવામાં આવી છે.
  • આની મદદ થી તમે ટ્રેન ની ટિકિટ પણ બુક કરી શકો છો.

આ લેખ તમને ઉપયોગી થયો હોઈ તો બીજા લોકોને પણ મોકલજો જેથી તેમને પણ ટ્રેનમાં સફર દરમિયાન સરળતા રહે.

જો તમે આવીજ ઉપયોગી માહિતી રોજ વોટ્સએપમાં મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા ગ્રૂપમાં જોડાઓ.

વોટ્સએપ

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply