You are currently viewing તમારા ખાતામા ગેસ સબસિડી આવે છે કે નહિ તપાસો ઘરે બેઠા 2 મિનિટ માં

તમારા ખાતામા ગેસ સબસિડી આવે છે કે નહિ તપાસો ઘરે બેઠા 2 મિનિટ માં

તમારા ખાતા ગેસ સબસિડી આવે છે કે નહિ તપાસો ઘરે બેઠા 2 મિનિટ માં : આજના સમયમાં દરેક લોકો રાંધણ ગેસ નો ઉપયોગ કરતા હોઈ છે આ રાંધણ ગેસ ના ભાવો ખુબજ વધારે હોવાથી સરકાર તેના માટે લોકોને સબસીડી પણ આપતી હોઈ છે.




પરંતુ અમુક વાર આ સબસિડી લોકોના બેંક ખાતામાં જમા થતી નથી અથવા તો થઇ છે તો ખુબ મોડી થતી હોઈ છે. અને લોકોને પણ ખ્યાલ રાહતો નથી કે આ સબસીડી ખાતામાં જમા થઇ છે કે નહિ. અને લોકોને સબસીડી ખાતામાં જમા થઇ છે કે નહિ તે જોવા માટે વારે ઘડીયે બેંક ના ધક્કા ખાવા પડતા હોઈ છે.

પરંતુ હવે તમે ઘરે બેઠા 2 મિનિટમાં ગેસ સબસીડી તમારા ખાતામાં જમા થઇ છે કે નહિ તે જાણી શકશો.  આ માટે તમારે નીચે મુજબના સ્ટેપ ફોલ્લો કરવાના રહશે.

LPG સબસિડી નું સ્ટેટસ કેવી રીતે ચેક કરશો – સ્ટેપ બાય સ્ટેપ જુઓ માહિતી




1) સૌપ્રથમ તમારે LPG ની ઓફિશ્યિલ વેબસાઈટ https://www.mylpg.in/ ને તમારા મોબાઈલ પર આ ખોલવાની રહશે.

2) હવે તમારે તમારા LPG ID ને દાખલ કરવાનું રહશે (LPG ID એ તમારી ગેસની બુક પર આપેલ હશે)

3) ID દાખલ કાર્ય પછી તમારે તમારી ડિસ્ટ્રીબ્યુટર કંપની સિલેક્ટ કરવાની રહશે.

4) હવે નવા પેજ પર તમને કસ્ટમર ડીટેલ પૂછેલ હશે તેને એન્ટર કરી દો. અને જે કેપ્ચા કોડ આપેલ હોઈ તેને એન્ટર કરીને પ્રોસીડ પર ક્લિક કરો.

5) હવે તમારું LPG એકાઉન્ટ ખુલી જશે. તેના પર થી તમે LPG સબસીડી તમારા એકાઉન્ટ માં આવે છે કે નહિ તે તપાસી શકો છો.

જો તમારે પણ 5 લાખ સુધીની લોન મેળવવી હોઈ એ પણ ઘરે બેઠા તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો.




>https://bit.ly/3IQxmhv

આજ ઉપયોગી માહિતી મેળવવા માટે નીચે આપેલ વોટસએપ બટન પર ક્લિક કરો અને મેળવો દરરોજ મોબાઈલ પર માહિતી 

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply