Cooking Oil Price Increase:- ગુજરાતમાં સતત વધતી જતી મોંઘવારીની વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે. રાજકોટમાં સિંગતેલના ભાવોમાં ફરીએકવાર વધારો જોવા મળ્યો છે. સૂત્રોના જણવ્યા મુજબ રાજ્યમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં એક જ દિવસમાં 40 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે.
સિંગતેલના ડબ્બાનો ભાવ પહેલા 2,810 રૂપિયા હતો જે વધીને 2,860 રૂપિયા સુધી પહોંચી ગયો છે. સીંગતેલના ભાવોની સાથે સાથેજ કપાસિયા તેલના ડબ્બાના ભાવોમાં પણ 35 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. તો બીજી તરફ પામતેલના ભાવમાં પણ 20 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.
કપાસિયા તેલના ભાવો પહેલા 1710 રૂપિયા હતા જે વધીને 1,760 રૂપિયા થઇ ગયા છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.