You are currently viewing Cooking Oil Rate | સીંગતેલના ભાવોમાં ઘરઘામ વધારો

Cooking Oil Rate | સીંગતેલના ભાવોમાં ઘરઘામ વધારો

Cooking Oil Rate | Peanut Oil Rate | SunFlower Oil Rate | Soybean Oil Rate | Gujarat News | News Gujarat 

સીંગતેલના ભાવોમાં લાલચોર તેજી દેખાઈ રહી છે. સીંગતેલ ના ડબ્બાના ભાવોમાં છેલ્લા 5 દિવસ થી 170 રૂપિયાનો વધારો થવાથી નાસ્તાના વેચાણ માં ઘટાડો જોવા મળ્યો છે. ઘરાઘી જાળવી રાખવા વેપારીઓ ભાવોમાં  વધારો કરે એવી સ્થિતિમાં પણ નથી બીજી તરફ ખાદ્યતેલોના ભાવોમાં વધારાથી જનતાનું પણ તેલ નીકળી રહ્યું છે.

5 દિવસમાં ખાદ્યતેલના (Cooking Oil Rate) ભાવોમાં કેટલો વધારો થયો તેના પર નજર કરીયે તો

સીંગતેલના ભાવોમાં :- 170 રૂપિયા નો વધારો 2890 – 2940

કપાસિયા તેલના ભાવોમાં :- 15 રૂપિયા નો વધારો 1945 – 1995




સનફ્લાવર તેલના ભાવોમાં :- 20 રૂપિયા નો વધારો 2000 – 2600

વધુ માહિતી માટે નીચે આપેલ વિડિઓ જુઓ 

This video Credit :- News 18 Gujarati




મિત્રો સાથે શેર કરો

Leave a Reply