You are currently viewing Coriander Market Yard Price | ધાણાના ખેડૂતો હાલ ઘટતાંભાવ જોઇને વેચી નાખશે તો પાછળથી પસ્તાવું પડશે.

Coriander Market Yard Price | ધાણાના ખેડૂતો હાલ ઘટતાંભાવ જોઇને વેચી નાખશે તો પાછળથી પસ્તાવું પડશે.

Coriander Market Yard Price | Coriander Market Yard Price in Junagadh | Coriander Market Yard Price in Gondal | Coriander Market Yard Price in Rajkot

ધાણાના ભાવ હાલ ઝડપથીઘટી રહ્યા છે કારણ કે ગુજરાતનીનવા ધાણાની આવકની સાથે સાથેરાજસ્થાન અને મધ્યપ્રદેશના ધાણાનીઆવક ચાલુ થઇ ચૂકી હોઇ છેલ્લાબે-ત્રણ દિવસથી ધાણાના ભાવ મણે૧૫૦ થી ૨૦૦ રૂપિયા તૂટી ચૂકયાછે. ધાણા ઉગાડતાં ખેડૂતોમાં ભાવઘટવાનો ગભરાટ વધી રહ્યો હોઇ હાલબધા ઉતાવળે ધાણા વેચવા નીકળીપડ્યા છે જેને કારણે ધાણાના ભાવવધુ પડતાં ઘટી રહ્યા છે.

Image Credit : Google Image
Image Credit : Google Image

ગુજરાતમાં ધાણાનું ઉત્પાદન ૩૮થી ૪૦ લાખ બોરી થયું છે જે ગયાવર્ષે ૫૦ થી ૫૫ લાખ બોરી થયું હતું.ગુજરાતમાં જેટલાં ધાણા પાકયા છેતેમાંથી ૨૭ થી ૨૮ લાખ ગુણી ધાણાબજારમાં આવી ચૂક્યા છે. રાજસ્થાનઅને મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારમાંહજુ હમણાં જ નવા ધાણાની આવકચાલુ થઇ હોઇ હજુ દસ થી પંદરદિવસ ધાણાની આવકનું પ્રેશર રહેશે.આમ, ધાણામાં વધુ પડતી વેચવાલીજોઇ ભાવ ઘટવાના ગભરાટે ખેડૂતોવેચી દેશે તો પાછળથી પસ્તાવાનોવારો આવી શકે છે.

ખાસ નોંધ: જૂનાગઢ, ગોંડલ, રાજકોટ ના બજાર ભાવ જાણવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

જૂનાગઢ :- https://bit.ly/3onQatX

ગોંડલ :- https://bit.ly/3omQdpC

રાજકોટ :- https://bit.ly/3GnJLFd

વિશ્વબજારમાં ભારત ઉપરાંતરશિયા, યુક્રેન, રોમાનિયા, બલ્ગેરિયાઅને સિરિયા ધાણાનું ઉત્પાદન ખરે છે.આ તમામ દેશોનો ધાણાનો નવો પાકજુલાઇ-ઓગસ્ટમાં આવશે. રશિયાઅને યુક્રેન વચ્ચે છેલ્લા ૪૬ દિવસથીયુધ્ધ ચાલી રહ્યું હોઇ અહીં ધાણાનુંવાવેતર મોટેપાયે ઘટશે અને ઉત્પાદનપણ ઘટશે. સિરિયામાં દુષ્કાળનીસ્થિતિ હોઇ ધાણાનું વાવેતર ઘટશે.ભારતમાં પણ ધાણાનું ઉત્પાદન ૩૦થી ૩૫ ટકા ઘટયું છે. આ સંજોગોમાંધાણામાં મોટી તેજી થવાની શક્યતાછે. ધાણાના ભાવ મણના ૩૦૦૦થી ૩૫૦૦ રૂપિયા થવાની પૂરેપૂરીશક્યતા છે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply