Corona Cases Decreased In Gujarat :- ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે, કોરોનાના વધતા કેસને ધ્યાને રાખીને ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વળતા પાણી દેખાય રહ્યા છે. આજ રોજ ગુજરાતમાં કોરોના નવા 133 કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 70 જેટલા કેસો નોંધાય ચુક્યા છે. જ્યારે આજે 48 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે.
હાલ રાજ્યમાં કોરોના ના કુલ 740 એક્ટિવ કેસો જોવા મળી રહ્યાં છે. જ્યારે એકપણ દર્દીનું મોત અત્યાર સુધી નીપજ્યું નથી. આ સિવાય 5 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. અને 735 જેટલા દર્દીઓની તબિયત હાલમાં સ્થિર હોવાનું સામે આવ્યું છે.
સ્વાભાવિક છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11,047 જેટલા દર્દીના મોત થઈ ચુક્યા છે. તો 12 લાખથી પણ વધુ દર્દીઓ સાજા થઈને પોત પોતાના ઘરે પરત ફર્યા છે.
છેલ્લા ઘણાં સમયથી કેસ વધ્યાં
11મી માર્ચેથી કોરોના વાયરસના 51 જેટલા કેસો નોંધાય ચુક્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં 30થી વધુ કેસો નોંધાઈ ચુક્યા હતા. આ સિવાય, 14મી માર્ચે દરમિયાન પણ 58 કેસો નોંધાયા હતા. ત્યારબાદ 15મી માર્ચે ના રોજ 91 કેસ નોંધાયા હતા. 16મી માર્ચેના રોજ 119 કેસો નોંધાયા હતા. અને 17મી માર્ચેના રોજ તો 121 કેસ નોંધાયા હતા. અને 18મી માર્ચેના રોજ 179 કેસો નોંધાયા હતા.
આ મેસેજ ને તમારી આગળ રહેલા તમામ વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિનતી
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.