You are currently viewing હવે તો ભલભલાને કોરોના થી ડરવુંજ પડશે કારણકે એકજ દિવસમાં કોરોના નો રાફડો ફાટી નીકળ્યો

હવે તો ભલભલાને કોરોના થી ડરવુંજ પડશે કારણકે એકજ દિવસમાં કોરોના નો રાફડો ફાટી નીકળ્યો

આપડા દેશમાં ફરી એકવાર નવા કોરોના વાયરસના કેસ ખુબ જ વધી રહ્યા છે. અને છેલ્લા કેટલાક દિવસોથી રોજના 7 હજારથી કે તેથી વધુ કેસ આવી રહ્યા હતા, જયારે ગુરુવારે 10 હજારથી પણ વધુ કેસ સામે આવતાં કોરોનાએ ટેન્શન ખુબ વધારી દીધું છે.




જયારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 10,158 નવા કેસ પણ નોંધાયા છે અને તેમાં સક્રિય કેસ 44,998 છે. જયારે આવી સ્થિતિમાં, માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવું પેલા કરતા  ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે.

કોરોના કેસ 1-10 હજારને પાર




આપડે જોઈએ તો 224 દિવસ પછી, ગુરુવારે, દેશમાં કોરોના વાયરસના ચેપના કારણે સૌથી વધુ 10,158 દૈનિક કેસ પણ નોંધાયા છે. અને ગઈ કાલે એટલે કે બુધવારના રોજ દેશમાં કોરોના 7,830 નવા કેસ પણ નોંધાયા હતા. અને આપડા દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 44,998 ને પાર થઈ ગઈ છે. જયારે કોરોના વાયરસના ખુબજ વધતા જતા કેસો વચ્ચે, જયારે કોરોના પ્રોટોકોલનું પાલન કરવું તે અત્યંત જરૂરી પણ બની ગયું છે. જયારે નિષ્ણાતો પણ કહે છે કે જયારે કોરોનાનો બૂસ્ટર ડોઝ પણ કોરોના વાયરસ કરતા નવા પ્રકારનો સામનો કરવામાં પણ સક્ષમ છે, તેથી તેનો બૂસ્ટર ડોઝ મેળવવો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

2- નીચે આપેલા રાજ્યોમાં કોરોનાને કારણે મોત થઈ રહ્યા છે

જયારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આપેલા તાજેતરના આંકડાઓ અનુસાર, દિલ્હી, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં બે-બે દર્દી સામે આવ્યા છે અને જયારે ગુજરાત, હરિયાણા, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં એક-એક દર્દીના કમકમાટી ભર્યા મોત બાદ કુલ મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ખુબજ વધી ગઈ છે. જયારે દેશમાં સંક્રમણની સંખ્યા વધીને 5,31,016 સુધી થઈ ગઈ છે. અને હોસ્પિટલોમાં પણ ભયન્કર કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા ખુબજ વધવા લાગી છે.




3- લગભગ 45 હજાર જેટલા એક્ટિવ કેસ

હાલમાં દેશમાં જયારે કોરોના વાયરસના ચેપ માટે 44,998 લોકોની સારવાર પણ ખુબ સારી રીતે કરવામાં આવી રહી છે, જયારે તે કુલ કેસના 10 ટકા છે. અને દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.72 ટકા જેટલો છે. આપડે જોઈએ તો અત્યાર સુધીમાં કુલ 4,42,04,771 લોકો ચેપમુક્ત પણ થયા છે, અને જ્યારે કોવિડ-19થી મૃત્યુદર 1.19 ટકા જેટલો છ. જયારે સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ ને અનુસાર, આપડા ભારતમાં પણ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220.66 કરોડ જેટલા ડોઝ પણ આપવામાં આવ્યા છે.

4- દિલ્હીમાં કોરોના વાયરસના કેસ એક હજારને પણ પાર

જયારે બુધવારે દિલ્હીમાં કોરોના વાયરસના ચેપના કુલ 1,149 નવા કેસ પણ નોંધાયા હતા અને જોઈએ તો ચેપનો દર 23.8 ટકા હતો. અને સાત મહિનાથી વધુ સમય પછી, ખાલી એક જ દિવસમાં ચેપના કુલ કેસોની સંખ્યા 1,000 થી પણ વધુ નોંધાઈ છે.અને જયારે વિભાગના બુલેટિન મુજબ, જયારે તે સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ -19 ના એક પણ દર્દીનું મૃત્યુ થયું હતું. અને તેણે ઉમેર્યું પણ હતું કે દર્દીના મૃત્યુનું પ્રાથમિક કારણ એ કઈ પણ કોવિડ -19 નથી.જો કે, તેણે ઉમેર્યું પણ હતું કે દર્દીના મૃત્યુનું પ્રાથમિક કારણ એ કઈ કોવિડ -19 નથી. જયારે દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચેપના 20,17,250 કુલ આટલા કેસ નોંધાયા છે જ્યારે કોવિડ-19ના 26,546 દર્દીઓના ટોટલ આટલા મોત થયા છે.

ચાલો આપડે કોરોના વાયરસના ભૂતકાળના આંકડાઓ પર એક નજર

આપડે જોઈએ તો 7 ઓગસ્ટ 2020ના રોજ, જયારે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોના કેશની કુલ સંખ્યા 20 લાખ, તેમજ 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને ત્યારબાદ 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખને પણ વટાવી ગઈ હતી. જયારે ચેપના કુલ કેસ તા.16 સપ્ટેમ્બર 2020ના રોજ જ 50 લાખ, અને તા.28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ હતા , અને તા.11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ જેટલા હતા, જયારે તા.29 ઓક્ટોબર 2020ના રોજ કુલ 80 લાખ અને તા.20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી પણ ગયા હતા. જયારે તા.19 ડિસેમ્બર 2020 ના રોજ, દેશમાં કુલ કેસ એક કરોડને પણ વટાવી ગયા હતા. અને તા.4 મે, 2021 ના ​​રોજ, સંક્રમિતોની સંખ્યા બે કરોડને મોટા આકડે વટાવી ગઈ હતી .જયારે તા.23 જૂન, 2021 ના ​​રોજ, તે ત્રણ કરોડને પણ વટાવી ગઈ હતી. જયારે ગયા વર્ષે 25 જાન્યુઆરીએ ચેપના કુલ કેસ 40 મિલિયનને પણ વટાવી ગયા હતા.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ



 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply