Corova Virus:- રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે, આથી આરોગ્યતંત્રની સાથે જ લોકોમાં ફફડાટ દેખાઈ રહ્યો છે. દરરોજ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ફરી એકવાર કોરોનાના નવા કેસમાં ખુબજ મોટો ઉછાળો જોવા મળ્યો છે.
આજે આરોગ્ય તંત્ર દ્વારા ઓફિશ્યલી રીતે જાહેર કરેલી માહિતી પ્રમાણે આજ રોજ રાજ્યમાં કોરોનાના 381 પોઝીટિવ કેસો નોંધાય ચુક્યા છે. અને એક દર્દીનું મોત પણ થયું છે
અહીં અમે તમને જણાવી દઈએ કે આજે સૌથી વધુ કોરોનના કેસ અમદાવાદ શહેરમાં 123 કેસ નોંધાયા છે, જયારે બીજા શહેરોની વાત કરીએ તો
- અમરેલી – 7
- આણંદ – 9
- અરવલ્લી – 1
- બનાસકાંઠા – 3
- ભરૂચ – 8
- ભાવનગર કોર્પોરેશન – 3
- બોટાદ – 2
- છોટા ઉદેપુર – 1..
- દાહોદ – 1
- ગાંધીનગર – 3
- ગાંધીનગર કોર્પોરેશન – 6
- ગીર સોમનાથ – 3
- જામનગર – 2
- જૂનાગઢ કોર્પોરેશન – 2
- ખેડા – 2
- કચ્છ – 2
- મહિસાગર – 1
- મહેસાણા – 25
- મોરબી – 35
- નવસારી – 5
- પોરબંદર – 3
- રાજકોટ – 23
- રાજકોટ કોર્પોરેશન – 14
- સાબરકાંઠા – 11
- સુરત – 5
- સુરત કોર્પોરેશન – 32
- સુરેન્દ્રનગર – 2
- વડોદરા – 18
- વડોદરા કોર્પોરેશન – 20
- વલસાડ – 4
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.