You are currently viewing Cotton Marketing Yard Price | કપાસના ભાવમાં ઘટાડો ચાલુ.

Cotton Marketing Yard Price | કપાસના ભાવમાં ઘટાડો ચાલુ.

Cotton Marketing Yard Price | Cotton Price | Marketing Yard Price

કપાસમાંજિનોને ડિસ્પેરિટી વચ્ચે ભાવમાં મણે વધુ રૂ .૨૦ ઘટ્યાં




 

કૃષિ સંવાદદાતા તા .૨૯ બજારમાં કપાસનીનરમાઈનોટોન યથાવત જોવા મળી રહ્યો છે . દેશાવરની ખાસ આવકો નથી અને બીજી તરફ રૂની બજારમાં નીચા ભાવ હોવાથી જિનોનેડિસ્પેરિટી મોટી ચાલતી હોવાથી કોઈ ઊંચા ભાવથી કપાસ લેવા માટે તૈયાર નથી . કપાસનાં ભાવમાં મંગળવારે રૂ .૨૦ નો ઘટાડો જોવા મળ્યો હતો . સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મળીને દશેક આંધપ્રદેશની ગાડીની આવક હતીઅને ભાવ રૂ .૧૭ પ ૦ થી ૧૮૦૦ નાં હતાં . દેશાવરમાંથી ખાસ સૌરાષ્ટ્ર માટે પડતર નથી અને અહીં નીચા ભાવ હોવાથી બીજા રાજ્યનાં ખેડૂતો કોઈ કપાસ વેચાણ કરવા માટે તૈયાર નથી .

કડીમાંમહારાષ્ટ્રનાંકપાસનીઆવકો ૧૦ ગાડીની થઈ હતીઅને ભાવ રૂ .૧૭૦૦ થી ૧૮૦૦ , જ્યારે કાંઠીયાવાડમાંથી ૭૦ થી ૮૦ ગાડીની આવક વચ્ચે ભાવ રૂ .૧૭૨૦ થી ૧૮૦૦ નાં હતાં સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાંકપાસની આવક ૧.૮૧ લાખ મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બાબરામાં રૂ .૧૮૬૦ પ્રતિ મણનાંબોલાયાહતા.

જ્યારેસૌથી નીચા ભાવ મોરબીમાં રૂ .૧પ૦૦ નાં હતાં . સરેરાશ ભાવ રૂ .૧૭૩૦ થી ૧૮૪૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં . રાજકોટ યાર્ડમાં ૩૦ થી ૩૨ હજાર મણની આવક સામે કપાસનાં ભાવ એ પ્લસકવોલિટીમાં ૧૮૨૫ , રૂ .૧૭૪૦ થી ગ્રેડમાં અને રૂ .૧૭૯૦ થી ક્વોલિટીનાં એ ૧૭૮૦ , બી રૂ .૧૭૨૦ થી ૧૭૪૦ નબળામાં રૂ .૧૬૫૦ થી ૧૭૦૦ નાં ભાવ હતાં . સુપરક્વોલિટીમાં એક એન્ટ્રી રૂ .૧૮૪૦ ભાવની પડી હતી .

આવીજ ખેડૂતીવાડી લક્ષી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર દબાવો.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply