You are currently viewing IPL 2023: આજે શરૂ થનાર ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે ની મેચ, ઘરે બેઠા કેવી રીતે જોઈ શકાશે અને ક્યારે શરુ થશે

IPL 2023: આજે શરૂ થનાર ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે ની મેચ, ઘરે બેઠા કેવી રીતે જોઈ શકાશે અને ક્યારે શરુ થશે

IPL 2023 News: IPL 2023એ આજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થવાની છે. IPL 2023ની પહેલી મેચએ આજે સાંજના 7:30 વાગ્યાથી ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમવામાં આવશે.




આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ઘરે બેઠા ફ્રી માં કેવી રીતે જોઈ શકો છે

આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ જીઓ સિનેમા પર કરવામાં આવશે. અહીં અમે તમને જણાવી દઈએ કે આના માટે તમારે કોઈ પણ જાતની ફી ચુકવવાની રહતી નથી તમે તમારા ફોન માજ જીઓ સિનેમા એપને ઇન્સ્ટોલ કરીને સરળતાથી ઘરે બેઠા જોઈ શકો છો.




આ સિવાય તમે સ્ટાર સ્પોર્ટ્સ ગ્રુપ ટેલિવિઝન ચેનલ પર IPL 2023 નું લાઈવ પ્રસારણ તમારા ટીવી પર જોઈ શકો છો.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની IPL મેચના 12 કલાક અગાઉજ એ પણ નક્કી થઇ ગયું કે આ મેચમાં સુપર કિંગ્સ માટે કયો ઓપનિંગ બેટ્સમેન હશે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના અનુભવી બેટ્સમેન તરીકે અજિંક્ય રહાણેએ ની પસંદગી કરવામાં આવી છે.

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply